HomeGujaratખેડા : નેશનલ હાઇવે નંબર 8 પર માતર પાસે ટ્રકમાં આગ લાગી

ખેડા : નેશનલ હાઇવે નંબર 8 પર માતર પાસે ટ્રકમાં આગ લાગી

Date:

ખેડા : માતર નજીક નેશનલ હાઈવે પરથી મરચા ભરીને પસાર થતી ટ્રકમાં આગ લાગવની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. આગની ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં હતા. આગની આ ઘટનાને પગલે હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતા. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

 

 

SHARE

Related stories

Latest stories