HomeGujaratFire Accident In Tapi Dungar : તાપીના ડુંગર વિસ્તારમાં આગની ઘટના ઘટનાની...

Fire Accident In Tapi Dungar : તાપીના ડુંગર વિસ્તારમાં આગની ઘટના ઘટનાની જાણ થતાં ડંકલ વિભાગ દોડતું થયું – India News Gujarat

Date:

Fire Accident In Tapi Dungar : ભારે જેહમત બાદ વિભાગે આગ પર કાબૂ મેળવ્યો મોટી સંખ્યામાં જંગલને નુકશાન થતું બચાવાયું.

આગની ઘટના બનતા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત ઉઠાવી

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખડકાચીખલી ગામે આગની ઘટના બની હતી.ગામનાં ડુંગર વિસ્તારમાં આવેલ જંગલમાં અચાનક આગ લાગી હતી.જો કે આગની ઘટના બનતા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

Fire Accident In Tapi Dungar : ટેલીફોનિક મેસેજ વ્યારા નગરપાલિકાના ફાયર વિભાગને મળ્યું

ઉનાળાની શરૂઆત થતાની સાથે આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે.વ્યારાના ખડકાચીખલી ગામે ડુંગર વિસ્તારમાં આવેલ જંગલમાં આગ લાગી હતી.જંગલમાં આગ લાગવાનો ટેલીફોનિક મેસેજ વ્યારા નગરપાલિકાના ફાયર વિભાગને મળતા ત્રણ જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.600 મીટરના વિસ્તારમાં પ્રસરેલ આગ વિકરાળ બનતા વ્યારા નગરપાલિકાની ત્રણ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાબૂ મેળવ્યો હતો અને જંગલને નુકસાન થતા બચાવ્યું હતું.

તમે આ પણ વાંચી સકો છો :

Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ

તમે આ પણ વાંચી સકો છો :

Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા


SHARE

Related stories

Mumbai Boat Mishap:2 મુસાફરો હજુ પણ ગુમ છે, શોધ અભિયાન ચાલુ છે-India News Gujarat

Mumbai Boat Mishap: મુંબઈ બોટ દુર્ઘટના, 2 મુસાફરો હજુ...

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

Latest stories