HomeGujaratFatal Attack on Woman And Family: ડીંડોલી વિસ્તારમાં હજુ એક જાનલેવા હુમલો...

Fatal Attack on Woman And Family: ડીંડોલી વિસ્તારમાં હજુ એક જાનલેવા હુમલો નો કિસ્સો, પોલિસ ની બેદરકારી સામને આવી – INDIA NEWS GUJARAT

Date:

Fatal Attack on Woman And Family: સુરત શહેરમાં આવેલ ડીંડોલી વિસ્તારમાં પરિવાર પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. ડીંડોલી વિસ્તારમા રહી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતી મહિલા બે દિવસ અગાઉ તેમના ઘરે જન્મદિવસ નો પ્રોગ્રામ માટે મેહમાનો ઘરે આવ્યા હતા. જેમાં નજીવી બાબતે મહિલા ના ઘર નજીક દારૂ નો ધંધો કરતા એવા રાકેશ નામનાં ઈસમે બબાલ કરી હતી. જે બાબતે મહિલા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને 108 મારફતે સારવાર અર્થે હોસ્પીટલ ગઈ હતી.

મહિલા અને એના પરિવાર પર થયું જીવલેણ હુમલો

સુરત શહેરમાં હજુ એક જાનલેવા હમલો નો કિસ્સો સામને આવ્યો છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં રહતી મહિલાએ શનિવારના રોજ એના ઘરે જન્મદિવસ ની ઉજ્જવણી નો કાર્યક્રમ ગોઠવ્યો હતો. જે મામલે તેના ઘરે વધ સગા – સંબંધિયો આવ્યા હતા. તેમના જ પરિવારનો એક યુવક જ્યારે ગાડી લઈ તેમના ઘરે આવી રહ્યો હતો તે સમયે કોઈ કારણોસર રાકેશ નામના ઈસમ સાથે તે યુવકની બબાલ થઈ હતી. જે કારણે રાકેશ અને તેના સાગરીતોઓએ મળી આ યુવકને ઢીબી કાઢ્યો હતો. જે કારણે મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમને આની જાણ કરી હતી અને યુવકને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

Fatal Attack on Woman And Family: ડીંડોલી પોલિસે ફરિયાદ ન નોંધી

મહિલાએ ઇન્ડિયા ન્યુઝ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બીજા દિવસે સારવાર બાદ આ ઘટના અંગે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે પૂછતા ડીંડોલી પોલીસે તેમણે જણાવ્યુ હતુ કે તમે થોડા સમય બાદ આવજો. જેથી પરિવાર તેના ઘરે પરત આવ્યા હતા. જાણે કે આ રાકેશ અને તેના મિત્રો રાહ જોઈ રહ્યા હોય, આ પરિવાર આવતાની સાથે જ તેમના પર તૂટી પડ્યા હતા. જેથી ફરીવાર સારવાર માટે ફરિયાદી સિવિલ હોસ્પિટલ ગયા હતા. મહિલા એ જણાવ્યું હતું કે શરૂઆતમાંજ જો ડીંડોલી પોલીસ આ બાબતે કાર્યવાહી કરતે તો અમારી પર આ પ્રકારે હુમલો ના થતે. હાલ મામલો બિચકતાં ડિંડોલી પોલીસે મહિલા ફરિયાદીની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.

તમે આ પણ વાંચી શકો છો:

‘If Himanta can book a chopper…’: Congress’s swipe at PM for not visiting Manipur: ‘જો હિમંતા હેલિકોપ્ટર બુક કરાવી શકે તો…’: મણિપુરની મુલાકાત ન લેવા બદલ કોંગ્રેસે પીએમ પર સાધ્યું નિશાન – India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો:

JMM leader agrees to support Champai Soren as Jharkhand Chief Minister if…: જેએમએમ નેતા ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ચંપાઈ સોરેનને સમર્થન આપવા સંમત થાય છે જો…: India News Gujarat

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories