HomeGujaratFarming In Traditional Way : આધુનિક સમયમાં પૌરાણિક પદ્ધતિથી ખેતી, રાસાયણિક ખાતર...

Farming In Traditional Way : આધુનિક સમયમાં પૌરાણિક પદ્ધતિથી ખેતી, રાસાયણિક ખાતર વગર જૂની પદ્ધતિ અનુસાર ખેતી ઉત્પાદન – India News Gujarat

Date:

Farming In Traditional Way : ઓછું પરંતુ ફાયદા કારક ઉપજ હોવાનો રાઝ હાઇબ્રીડ ખાતર અને જંતુનાશક દવા વગર ખેતીકામ.

ખેડૂતોની ખેતી લુપ્ત થતી જાય છે

ગુજરાત રાજ્ય જયારે ખેતી પ્રધાન રાજ્ય તરીકે ઓળખાય છે પરંતુ રાજ્યભરમાં ઉધોગિક એકમો આવતા ખેડૂતોની ખેતી લુપ્ત થતી જાય છે ત્યારે કેટલાક ખેડૂતો સુરત શહેર ખાતે જૂની પદ્ધતિથી અનાજ તૈયાર કરતા આવેલ છે…

આરોગ્ય સારું રહે તે હેતુથી અનાજ જૂની પદ્ધતિથી તૈયાર કરવામાં આવે

ખેતી પ્રધાન રાજ્યોમાં જેમ જેમ શહેરી કરણ થતા ખેતી ની જમીનો ઓછી થતી ગઈ અને હાલ ઘણી બધી જગ્યાએ ખેતીની જમીનઓ લુપ્ત થતી જાય છે ત્યારે સુરત ખાતે આવેલ વડોદ ગામ નજીક પણ હોય તેમ છતાં કેટલાક લોકો ખેતીકામ કરી પોતાનું જીવન ગુજારતા આવેલ છે જ્યારે આવા જ એક ખેડૂતની ઇન્ડિયા ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જ્યારે સમગ્ર ખેતીની ખેડૂતને માહિતી પૂછતા તેમણે જણાવેલ કે નવી ટેકનોલોજીઓ આવી હોવા છતા તેઓ બાપ દાદા વખતની જૂની પદ્ધતિથી અનાજ કઠોળ તૈયાર કરે છે અને ખૂબ મેહનત બાદ ઓછું વળતર પણ મળે છે તેમ છતાં જૂની પદ્ધતિ અને રાસાયણિક દવાઓનો ઉપયોગ વગર સમગ્ર ધાન તૈયાર કરી લોકો સુધી પહોંચાડે છે આ સમગ્ર કાર્ય પાછળ આ ખેડૂતોનો આશય લોકો ભેળશેળ વગરનું અનાજ ખાય અને તેમનું આરોગ્ય સારું રહે તે હેતુથી અનાજ જૂની પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે એમ જણાવ્યું હતું..

Farming In Traditional Way : ધાન્ય પ્રદાર્થ અને સાંકભાજી ખાવાથી લોકોને અનેક સારીરીક સમસ્યા થવા મંદી છે

આધુનિક જમાનામાં ખેડૂતો પોતાના પાકનું ઉત્પાદન વધારવા માટે હાઇબ્રીડ ખાતર સહિત રાસાયણિક દવાનો ઉપયોગ કરે છે જેનાથી ઉત્પાદન તો વધે છે પરંતુ એવા ધાન્ય પ્રદાર્થ અને સાંકભાજી ખાવાથી લોકોને અનેક સારીરીક સમસ્યા થવા મંદી છે ત્યારે સામન્ય રીત અનુશાર ખેતી કરીને ધાન અને કઠોળ સહિતના સાંકભાજી ઉગાડતા કિરીટભાઈ પટેલ અન્ય લોકો માટે પણ પ્રેરણા આપી રહ્યા છે..

તમે આ પણ વાંચી સકો છો :

VNSGU Exams: ‘પ્રોફેસર પાસ કરી દેશે’ની આશાએ વિદ્યાર્થીએ કર્યું કારનામું

તમે આ પણ વાંચી સકો છો :

Duplicate Products: ઓલપાડમાં ડુપ્લીકેટ ડવ શેમ્પૂ ઝડપી પાડતી પોલીસ, 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories