HomeGujaratDuplicate Documents Maker ARRESTED : તમને ક્યો સરકારી દસ્તાવેજ જોઈએ ? બોગસ...

Duplicate Documents Maker ARRESTED : તમને ક્યો સરકારી દસ્તાવેજ જોઈએ ? બોગસ આધાર,પાન,રેશનકાર્ડ આપતું જનસુવિધા કેન્દ્ર ઝડપાયું – India News Gujarat

Date:

Duplicate Documents Maker ARRESTED : જાહેરમાં જન સુવિધા કેન્દ્ર શરૂ કરી ચાલતો હતો. વ્યાપાર મામલતદાર અને પોલીસની સયુક્ત કાર્યવાહીમાં ઝડપાયું. કોભાંડ સુરતમાં બોગસ ચાલતું જન સુવિધા કેન્દ્ર ઝડપાયું ડુપ્લીકેટ લાઈટ બિલ અને ડુપ્લીકેટ વેરા બિલ પણ બનાવતો હતો. પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાતની ધરપકડ કરી સમગ્ર મામલે પુણા મામલતદારે નોંધાવી ફરિયાદ.

દસ્તાવેજોમાં અધિકારીઓની ડુપ્લિકેટ સહિ અને સિક્કા મારી અપાતા હોવાનું પણ સામે આવ્યું

સુરતના કાપોદ્રા વિસ્તારમાં સરકારી જનસેવા કેન્દ્રોના નામે કેન્દ્રો ખોલીને સરકારી દસ્તાવેજ અપાતા હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે. બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ સહિતના દસ્તાવેજોમાં અધિકારીઓની ડુપ્લિકેટ સહિ અને સિક્કા મારી અપાતા હોવાનું પણ સામે આવ્યું છે. કાપોદ્રાના ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતી દુકાનદાર સામે મામલતદારે પોલીસ મથકમાં ફરિયાદ આપી છે.

નકલી નાગરિક સુવિધા કેન્દ્ર બનાવી ને નકલી દસ્તાવેજો બનાવવાનું કોભાંડ પણ ઝડપાઇ જવા પામ્યું

\સુરત સહિત સમગ્ર ગુજરાતમાં જાણે નકલીનો કારોબાર ફળી-ફૂલી રહ્યો હોય એમ એક પછી એક નકલી ખાધ્ય પ્રદાર્થો અને નકલી દારૂ સહિતની વસ્તુ ઝપાય રહી છે ત્યારે એમાં વધુ ઉમેરો કરતાં નકલી નાગરિક સુવિધા કેન્દ્ર બનાવી ને નકલી દસ્તાવેજો બનાવવાનું કોભાંડ પણ ઝડપાઇ જવા પામ્યું છે,, કેટલાય સમયથી બોગસ સર્ટિકાંડ ચાલતો હતો. જેમાં કાપોદ્રાના કિરણ ચોક ખાતે સમગ્ર કૌભાંડ ચાલતું હતું. ભગવતી કન્સલ્ટન્સીના નામે જન સુવિધા કેન્દ્ર ચાલતું હતું. આધાર કાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલ સહિતની વસ્તુ ડુપ્લીકેટ બનાવતો હતો. ડુપ્લીકેટ લાઈટ બિલ અને ડુપ્લીકેટ વેરા બિલ પણ બનાવતો હતો. પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાતની ધરપકડ કરી છે.

Duplicate Documents Maker ARRESTED : સુમન ટેનામેન્ટ ફોર્મ વગેરે વસ્તુઓ કબ્જે લેવામાં આવી

મમલદારની આગેવાનીમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે મોનિટર, લેપટોપ, મંત્રા ડિવાઈસ, થમ્બ ડિવાઈઝ, પ્રિન્ટર, 80 નંગ પીવીસી કોરા કાર્ડ, સ્ટેમ્પ પેડ, ફોન, આઠ નંગ હિસાબી ચોપડા, 69 નંગ આરટીઈના ફોર્મ, 23 નંગ રેશનકાર્ડ, બિન અનામત- આવકના દાખલા નંગ 45, પાનકાર્ડ નંગ-3 ની અરજી, સુમન ટેનામેન્ટ ફોર્મ વગેરે વસ્તુઓ કબ્જે લેવામાં આવી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Pre & Post Holi Skincare: હોળી દરમિયાન તમારી ત્વચાને કેવી રીતે સુરક્ષિત રાખવી

તમે આ પણ વાંચી સકો છો :

Hinglaj Mata: રફતારનો કહેરનો ભોગ બન્યું માતાજીનું મંદિર, અકસ્માતે મંદિરને પહોંચાડ્યું લાખોનું નુકશાન

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories