HomeGujaratDrink And Drive Case : સુરતમાં અમદાવાદની યાદ તાજી થઈ, ડ્રિંક...

Drink And Drive Case : સુરતમાં અમદાવાદની યાદ તાજી થઈ, ડ્રિંક અન્ડ ડ્રાઈવનો ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે – India News Gujarat

Date:

Drink And Drive Case : નબીરાએ દારૂના નશામાં કાર હંકારી મહિલાનું નિપજવ્યું મોત પોલીસ દ્વારા આરોપીની ધડપકડ કરી કરાયો જેલ હવાલે.

નબીરાની ધરપકડ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી

વાત કરીએ સુરતમાં થયેલા હિટ અન્ડ રન કેસની.. ગતરોજ સરથાણા વિસ્તારમાં અકસ્માત સર્જી એક મહિલાનું મોત નિપજાવનારા માલેતુજાર ઘરના નબીરાની ધરપકડ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી છે.. આ બંને નબીરા અકસ્માત સમયે દારૂના નશામાં હોવાનો ખુલાસો પણ થયો છે..

Drink And Drive Case : ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત નિપજ્યું

ગતરોજ સરથાણા વિસ્તારમાં બેફામ કાર હંકારી 5 લોકોને અડફેટે લેનાર કાર ચાલકે અમદાવાદની યાદ તાજી કરી હતી.. ત્યારે આજરોજ સરથાણા પોલીસે તત્કાલ કાર્યવાહી કરી બેફામ બનેલ માલેતુજાર ઘરના નબીરાની ધરપકડ કરી હતી.. સમગ્ર ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. અને 8 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. અને અન્ય લોકો સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા હતા. જયારે પોલીસે મરણ જનાર વૃદ્ધના દીકરાની ફરિયાદ લઇ ડ્રીંક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ કરી. મોટા વરાછા એપલ હેવન ખાતે રહેતા જીતેન્દ્ર માલવ્યાની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના વિશે આરોપી જીતેન્દ્ર માલવ્યાને પૂછતા પોતે નશામાં હોય. અને બ્રેકની જગ્યાએ એકસીલેટર પર પગ મુકાય ગયો હોવાનો લુલો જવાબ આપ્યો હતો.

Drink And Drive Case : અમદાવાદ જેવો દાખલો સૂરત ખાતે બેસાડવા તંત્રને રજૂવાત કરાઈ

હિટ અન્ડ રનની આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે..હ્રદય કંપાવી ડેટા આ દ્રશ્યોમાં સ્પસ્ટ પણ દેખાય છે કી રીતે દારૂના નશામાં આ નબીરાએ અકસ્માતની ઘટનાને અંજામ આયો હતો.. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને એને સખ્ત સજા થાય એવું સૌકોઈ ઇચ્છી રહ્યા છે. સુરત શહેરભરમાં આવી ઘટનાઓ છાસવારે બનતી હોવાને લઈ આવા બેફામ બનેલા કાર ચાલકો પર. કાયદાનો કોઈ ખોફ ન હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે હાજર તમામ લોકો દ્વારા અમદાવાદ જેવો દાખલો સૂરત ખાતે બેસાડવા તંત્રને રજૂવાત કરાઈ હતી..

તમે આ પણ વાંચી સકો છો :

Gir Forest: સાસણ સફારી રુટ ઉપર સિંહની પજવણીનો મામલો

તમે આ પણ વાંચી સકો છો :

Farming In Traditional Way : આધુનિક સમયમાં પૌરાણિક પદ્ધતિથી ખેતી, રાસાયણિક ખાતર વગર જૂની પદ્ધતિ અનુસાર ખેતી ઉત્પાદન 

SHARE

Related stories

TONGUE CLEANING TIPS : માત્ર દાંત જ નહીં જીભની પણ સફાઈ છે જરૂરી

INDIA NEWS GUJARAT : ઘણીવાર લોકો બ્રશ કરતી વખતે...

SINGHAM 3 : જાણો ‘સિંઘમ 3’ મૂવીનો રિવ્યૂ

INDIA NEWS GUJARAT : વર્ષ 2011માં દિગ્દર્શક રોહિત શેટ્ટીએ...

Latest stories