HomeGujaratdog bitનો વિડીયો જુવો સુરતમાં dogનો આતંક-India News Gujarat

dog bitનો વિડીયો જુવો સુરતમાં dogનો આતંક-India News Gujarat

Date:

dog bitનો વિડીયો જુવો સુરતમાં dogનો આતંક-India News Gujarat

dog bitની ઘટનાઓ સુરત શહેરમાં દિન પ્રતિ દિન વધી રહી છે. ખાસ કરીને dog bitનો ભોગ સ્થાનિક લોકો બને છે અને dog bit માટે  રખડતા કૂતરા જ જવાબદાર હોય છે.  શહેરના ભટાર વિસ્તારની એક સોસાયટીના 20 વ્યક્તિને dog bitની ફરિયાદ ઉઠી છે. એક મહિલાને dog bit કરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે.

સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો dog bitનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે, ગમે ત્યારે ગમે તે વ્યક્તિ પર dog bit કરીને ઇજા પહોંચાડે  છે. શહેરના ભટાર રોડ પર આવેલી શુભ મંગલ સોસાયટીમાં રહેતા 20 વ્યક્તિને અલગ અલગ ત્રણ કૂતરાઓએ dog bitનું સ્થાનિક લોકોનું કહેવું છે. તાજેતરમાં જ આ વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં રોડ પરથી પસાર થતી આધેડ મહિલાને રસ્તા પર પાડીને કૂતરાએ dog bit  કર્યું હતું. આ મહિલા કંઇ સમજે વિચારે એ પહેલા જ તેના પર કૂતરાઓએ હુમલો કરી દીધો હતો. મહિલાને dog bit કરી  રહેલા dogનો વિડીયો વાયરલ થયો છે. સુરત શહેરમાં દર રોજ 250થી વધુ લોકોને dog bit કરે  છે અને રાત્રીના સમયે રોડ પરથી પસાર થતા એકલ દોકલ વાહન ચાલકોને પણ dog  નીશાન બનાવે છે. ભટાર રોડ શુભ મંગલ સોસાયટીના સ્થાનિક રહીશોએ dog bitના ત્રાસ અંગેની ફરિયાદ સુરત મહાનગર પાલિકાને કરી છે. -India News Gujarat

dog bitની ફરિયાદ સામે તંત્ર નાકામિયાબ -India News Gujarat

dog bitની ઘટનાઓમાં સુરત શહેરમાં જે પ્રકારે વધારો થઇ રહ્યો છે તે ચિંતા જનક છે. ખાસ કરીને સુરત શહેરમાં અંદાજે 79000 થી વધારે સ્ટ્રીટ ડોગ છે. જે પૈકી મોટા ભાગના વિસ્તારના લોકો dog bitનો ભોગ બને છે. સુરત મહાનગર પાલિકાને સ્થાનિક લોકો દ્વારા dog bitની ફરિયાદ કરવામાં આવે છે પરંતુ મહાનગર પાલિકા દ્વારા તેની સામે લાચારી દર્શાવવામાં આવે છે. dog bit રોકવા માટે એક્શન પ્લાન બનાવવાની આવશ્યકતા છે. જો શહેરમાં dog bitની ઘટનાઓ ઓછી નહીં થાય તો સુરત મહાનગર પાલિકાના તંત્રને લોકોના રોષનો ભોગ બનવાનો વખત પણ આવી શકે છે. -India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-ICICI Loan:બેંકે લોન મોંઘી કરી, MCLRમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

આપ આ પણ વાંચી શકો છોઃ-National Doctor’s Day 2022: જાણો શા માટે 1 જુલાઈના રોજ ઉજવાઇ છે ડોક્ટર્સ ડે

 

SHARE

Related stories

Latest stories