મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ-19 કોરોના વાયરસની સ્થિતી પછી ઉદભવનારી આર્થિક-ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્તમ લાભ રાજ્યના MSME એકમો ઉઠાવીને આફતમાં અવરસમાં પલટે તેવુ આહવાન કર્યું હતું. તેમણે આ સંદેર્ભમાં બેન્કોને પણ અનુરોધ કર્યો કે, MSME એકમોને આવશ્યકતા મુજબ બેન્ક લોન-સહાય આપીને આ સેકટરને પૂન: વેગવંતુ બનાવવાનું દાયિત્વ નિભાવે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લામથકોએ ઉપસ્થિત રહેલા બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજરો, MSME એકમોના સંગઠનોના પદાધિકારીઓ સાથે ઊદ્યોગ-વેપાર ક્ષેત્રને ફરી એ જ ગતિએ ધબકતા કરવાની કાર્યયોજનાનું સામૂહિક મંથન-ચિંતન કર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારત સરકારે પણ કોવિડ-19ની સ્થિતીમાં વેપાર-ઊદ્યોગ-નાના-લઘુ ઊદ્યોગોને બેઠા કરવા જે ર૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે તેમાં ૩.પ૦ લાખ કરોડનું પેકેજ MSME માટે આપ્યું છે.
સીએમ રૂપાણીએ આફતને અવસરમાં પલટવા આહ્વાન કર્યું, વીડિયો કોન્ફરન્સથી કરી ચર્ચા
Related stories
crime
SOG Raids : વલસાડના ભાગડાવાડા ગામે ગ્રીનપાર્ક સોસાયટીમાં SOG એ માર્યો છાપો, બંગલો વિસ્તારમાં ભાડે થી રહેતા આરોપીને ગાંજાના નસીલા પદાર્થ સાથે ઝડપી
INDIA NEWS GUJARAT : વલસાડ જિલ્લામાં ગુજરાત પોલીસની ખાસ...
Entertainment
Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat
Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...
Gujarat
Jamnagar Municipal Corporation Controversy :ડીમોલેશન માટે એસ્ટેટ શાખા હોવા છતાં મ્યુ.તંત્રની જાહેર ટેન્ડર ઓફરથી તર્ક વિતર્ક, આર્થિક સ્થિતિ ક્યારે સુધરશે તેવી ચર્ચા જાગી
INDIA NEWS GUJARAT : જામનગર કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કતવેરાની...
Latest stories