ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે કચ્છમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સાથે અસહ ગરમી પણ પડી રહી છે. કચ્છના હવામાનમાં બે ત્રણ દિવસથી પલટો આવ્યો છે ધૂળની ડમરીઓ ઉડવા સાથે વાતાવરણમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ગરમીનું પ્રમાણ પણ વધવા પામ્યું છે દેશમાં વાવાઝોડું આવવાની ભીતિ છે જોકે કચ્છના દરિયાકાંઠે હજી કોઈ મુવમેન્ટ જોવા મળી નથી અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયકલોનની અસર કચ્છમાં અત્યારસુધીનાં અપડેટ પ્રમાણે જોવા નહીં મળે. જોકે પવન ફૂંકાશે તેવું ભુજના હવામાનશાસ્ત્રીએ જણાવ્યું હતું. વાવાઝોડાની અસર સંદર્ભે પણ તકેદારી રાખવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, હજી કેરળમાં પણ ચોમાસુ જામ્યું નથી જુનના પ્રથમ સપ્તાહમાં કેરળમાં વરસાદ આવ્યાના વિસ દિવસ બાદ કચ્છમાં વરસાદ પડી શકે તેવી શકયતા વ્યક્ત કરી હતી
વાતાવરણમાં પલટોઃ કચ્છમાં ભારે પવન ફુંકાતા ગરમીમાં આંશિક રાહત
Related stories
crime
Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ
INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...
Business
Stock Exchange : સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ : INDIA NEWS GUJARAT
સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ...
Gujarat
Infertility Expert : જાણીતા ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. ગાયત્રી ઠાકરના નેતૃત્વમાં જામનગરમાં સમર્થ IVFનું નવું કેન્દ્ર શરૂ કરાયું : INDIA NEWS GUJARAT
જાણીતા ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. ગાયત્રી ઠાકરના નેતૃત્વમાં જામનગરમાં સમર્થ...
Latest stories