HomeGujaratCleaning Of Temples : એતિહાસિક અને પ્રાચીન મંદિરોની સાફ સફાઈ, અભિયાન બળીયા...

Cleaning Of Temples : એતિહાસિક અને પ્રાચીન મંદિરોની સાફ સફાઈ, અભિયાન બળીયા દેવ મંદિરની કરાઈ સાફ સફાઈ – India News Gujarat

Date:

Cleaning Of Temples : ઓલપાડ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ જોડાયા. 22 જાન્યુઆરી સુધી દેશના મંદિરોની સાફસફાઈ અભિયાન.

દેશના મંદિરોની સાફસફાઈ

આવનાર 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યાં ખાતે રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે જેની ફાઇનલ તૈયાર ચાલી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું કે 14 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી દેશના મંદિરોની સાફસફાઈ કરવામાં આવે. અને આખા દેશમાં નેતા, મંત્રીઓ, હોદેદારો પોતાના વિસ્તારના મંદિરોની સાફ સફાઈ અભિયાનમાં જોડાયા છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ નીતાબેન પટેલ, સુરત જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલ, ખંડુભાઇ પરમાર સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.


પોતાના ગામ ને સ્વચ્છ રાખવાની અપીલ

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક આહવાન કરે અને આખો દેશ એનું પાલન કરે. ત્યારે હાલમાં અયોધ્યાં ખાતે ભગવાન રામ મંદિર નો પ્રાણ પ્રતિસ્થા યોજાવવાનો છે. ત્યારે દેશના તમામ રામ મંદિર સહીત એતિહાસિક અને પ્રાચીન મંદિરોની સાફ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયત ના મહિલા પ્રમુખ નીતાબેન પટેલ, કિરીટ પટેલ, ખંડુભાઇ પરમાર સહીત ગ્રામજનો સ્યાદલા ગામે આવેલા બળીયા દેવ મંદિર ની સાફ સફાઈમાં જોડાયા હતા. અને લોકોને અપીલ પણ કરી હતી કે પોતાના ગામને પણ સ્વચ્છ રાખો અને સ્વછતા અભિયાનમાં જોડાવ.

Cleaning Of Temples : નેતાઓ સહિત કાર્યક્રતા ઉમટી રહ્યા છે

વડાપ્રધાન ની અપીલ બાદ સમગ્ર ગુજરાતમાં ઠેરઠેર મંદિરોની સફાઇ કરવાનું અભિયાન ચળાઈ રહ્યું છે. જ્યાં શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં નાના મોટા તમામ પ્રકારના મંદિરોમાં સાફ સફાઇ કરવા સ્થાની નેતાઓ સહિત કાર્યક્રતા ઉમટી રહ્યા છે. અને સંકલ્પ કરી રહ્યા છે કે તેઓ હમેશા પોતાના વિસ્તારમાં સ્વરચ્છતા અંગે જાગૃત રહેશે. અને લોકોને પણ સ્વરચકતા પ્રત્યે જાગૃત કરવા માટે પ્રયાસ કરશે.

તમે આ પણ વાચી શકો છો :

Bihar Small Entrepreneur Scheme: બિહારના લાખો પરિવારોને CM નીતિશની ભેટ, દરેકને 2 લાખ રૂપિયા મળશે

તમે આ પણ વાચી શકો છો :

Niti Ayog Calim: ભારત 2030ના લક્ષ્યાંકથી ઘણું આગળ છે 

SHARE

Related stories

Latest stories