HomeGujaratછોટાઉદેપુરમાં પ્રેમ સંબધમાં પ્રેમીકાને ગ્રામજનોએ આપી તાલિબાની સજા

છોટાઉદેપુરમાં પ્રેમ સંબધમાં પ્રેમીકાને ગ્રામજનોએ આપી તાલિબાની સજા

Date:

ગુજરાતમાં મહિલાઓ ઉપર અત્યારના બનાવોમાં વધારો થયો છે. ત્યારે છોટાઉદેપુરમાં તાલિબાની સજાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો સગીર પ્રેમિકાના ખભા પર પ્રેમીને બેસાડીને ગામમાં ફેરવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. છોટાઉદેપુરના બિલવાંટ ગામમાંથી શરમજનક ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ છોટાઉદેપુરમાંથી તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થયો હતો જેમાં મહિલાને પકડી રાખ્યા બાદ કેટલાક શખ્સોએ તેને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જો કે તે વીડિયો મધ્યપ્રદેશ સરહદ નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારનો હોવાનું મનાઈ રહ્યું છે. મહિલાને તાબિલાની સજા આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. તેમજ મહિલાને માર મારનારા શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.

SHARE
- Advertisement -

Related stories

Latest stories