HomeGujaratCharitable Organization : પાલનપુર ની સેવાભાવી સંસ્થા દ્વારા જીવદયા, કીડીઓનું કીડીયારું પુરી...

Charitable Organization : પાલનપુર ની સેવાભાવી સંસ્થા દ્વારા જીવદયા, કીડીઓનું કીડીયારું પુરી પુણ્યનો ભાથું મેળવ્યું – India News Gujarat

Date:

Charitable Organization : અબોલ જીવોના મદદ માટે આવી સંસ્થા વેસ્ટેજ નારિયેળ માંથી કીડીઓ માટે ખોરાક મુકાયુ.

નારિયેળમાંથી કીડીઓ માટે ખોરાક મૂકવામાં આવ્યો

પાલનપુર ની ગુરુકૃપા સેવા ટ્રસ્ટ દ્વારા બાલારામ ના જંગલોમાં કીડીઓને કીડીયારૂ પુરવામાં આવ્યું હતું જેમાં વેસ્ટેજ નારિયેળમાંથી કીડીઓ માટે ખોરાક મૂકવામાં આવ્યો હતો.

Charitable Organization : કીડીઓ માટે કીડીયારૂ મૂકવામાં આવ્યું

મનુષ્ય માટે તો લોકો પાણીની પરબો તેમજ અન્ય સેવાકીય પ્રવૃતિઓ કરતા હોય છે પરંતુ આ અબોલ જીવો ને વહારે કોઈ આવતું નથી. જેના કારણે પાલનપુર ની ગુરુકૃપા સેવા ટ્રસ્ટ ના ચેરમેન જશવંતસિંહ વાઘેલાને વિચાર આવ્યો કે આપણે અબોલ જીવજંતુઓના માટે કીડીયારા નો વ્યવસ્થા કરવામાં આવે જેથી ગુરુકૃપા ટ્રસ્ટના સભ્યોએ શહેરમાંથી વેસ્ટેજ નારિયળો એકત્ર કરી તેમજ બાજરીનો લોટ, ખાંડ ,ઘી સહિતનું મિશ્રણ કરી નજીકમાં આવેલા બાલારામ જંગલ ખાતે જઈ કીડીઓ માટે કીડીયારૂ મૂકવામાં આવ્યું હતું અને જીવજંતુ ના ખોરાકની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે મનુષ્ય માટે તો બધા કામ કરે છે પરંતુ પ્રણિયો ેમાં પણ ખાસ કરીને કીડિયો એમના માટે જીવદયા પ્રેમીયો સિવાઈ કોઈ કામ કરતું નથી એટલે એમને વિચાર આવ્યું કે કીડી માટે પણ કી કરવું જોઈએ, એવું એમને જણાવ્યું હતું.

તમે આ પણ વાંચી સકો છો :

Shape Tomorrow’s Innovations : ધોરણ 12ના GSEB પરિણામ બાદ યુજીમાં પ્રવેશ શરૂ થયા

તમે આ પણ વાંચી સકો છો :

Commencement Of UG Admission/ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામો બાદ યુજી પ્રવેશનો પ્રારંભ

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Latest stories