HomeGujaratCGST Superintendent and Inspector સહિત ત્રણ રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાયા CGST-...

CGST Superintendent and Inspector સહિત ત્રણ રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાયા CGST- India News Gujarat

Date:

 Superintendent and Inspectorએ કામરેજમાં યાર્નના વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા – India News Gujarat

સુરત શહેરમાં ફરજ બજાવતા CGST Superintendent and Inspectorને એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ આજે યાર્નના વેપારીના ભાઇ પાસેથી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. CGST Superintendent and Inspector દ્વારા કામરેજના યાર્નના વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ તેમને ત્યાંથી રૂપિયા 38 લાખના વ્યવહારો બિલ વગર થયાનું કહીને CGST Superintendent and Inspector દ્વારા રૂપિયા 20 હજારની લાંચ માંગવામાં આવી હતી. ત્યાર બાદ રકઝકના અંતે CGST Superintendent and Inspector દ્વારા રૂપિયા 15 હજારમાં સમાધાન કરીને કેસ નહીં કરવાના બહાને રૂપિયા 15 હજાર લાંચ માંગવામાં આવી હતી. આ અંગેની ફરિયાદ એસીબીને કરવામાં આવી હતી. જેથી એસીબીની ટીમે છટકુ ગોઠવી અને CGST Superintendent and Inspector સહિત એક ખાનગી વ્યક્તિને લાંચની રકમ સ્વિકારતા ઝડપી લીધા હતા.- India News Gujarat

CGST Superintendent and Inspector નાનપુરા ઓફિસમાં જ લાંચ લેતા ઝડપાયા – India News Gujarat

કામરેજ ખાતે આવેલી યાર્નની પેઢીમાં દરોડા પાડીને રૂપિયા 38 લાખના વ્યવહારો થયાનું CGST Superintendent જસ્ટીસ કાંતિતલાલ માસ્ટ અને Inspector આશીષ રણવીરસિંહ ગેહલોત દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ યાર્ન વેપારીના ભાઇની લંબે હનુમાન રોડ પર આવેલી સી એની ઓફીસ પર CGST Superintendent and Inspector ગયા હતા. જ્યાં કેસની પતાવટ માટે રૂપિયા 20 હજારની લાંચ માંગવામાં આવી હતી. અંતે રૂપિયા 15 હજારમાં સમાધાન થયું હતું. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં CGST Superintendent and Inspector વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. એસીબીની ટીમ દ્વારા નાનપુરા CGST Superintendent and Inspectorની ઓફીસમાં જ છટકુ ગોઠવવામાં આવ્યુ હતું. તેમજ ફરિયાદી આજે લાંચની રકમ આપવા માટે ગયા હતા ત્યારે CGST Superintendent and Inspector તેમજ એક ખાનગી વ્યક્તિએ હેતુલક્ષી વાતચિત કરી અને લાંચની રકમ સ્વિકારી હતી. તેની સાથે જ એસીબીના સ્ટાફ દ્વારા CGST Superintendent and Inspectorને અને ખાનગી વ્યક્તિને લાંચની રકમ રૂપિયા 15 હજાર સ્વિકારતા ઝડપી પાડવામાં આવ્યા હતા. એસીબીએ જીમી વિજય કુમાર સોની નામના ખાનગી વ્યક્તિને તેમજ CGST Superintendent and Inspector સહિત ત્રણને અટકાયતમાં લઇ તપાસ હાથ ધરી છે. – India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Surat’s textile industry affected due to economic crisis in Sri Lanka :કરોડોની ચૂકવણી અટકી જતા વેપારીઓ મુશ્કેલીમા

આપ આ પણ વાંચી શકો છોઃ-sand mining caught in purna river : પૂર્ણા નદીમાં ગેરકાયદે રેતી ખનન

SHARE

Related stories

Latest stories