HomeGujaratCareer in engineering વિશે સેમિનાર યોજાયો-India News Gujarat

Career in engineering વિશે સેમિનાર યોજાયો-India News Gujarat

Date:

Career in engineering વિશે સેમિનાર યોજાયો -India News Gujarat

Career in engineering વિશે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્‌યુટ ઓફ ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે  વરાછા રોડ સ્થિત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્‌યુટ ઓફ ટેકનોલોજીના સેમિનાર હોલ ખાતે Career in engineering  વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના હેતુથી Career in engineering સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. Career in engineering  વિશે નિષ્ણાંત વકતા તરીકે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્‌યુટ ઓફ ટેકનોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટી. એન્ડ પી. ઓફિસર વિપુલ ગોટી અને આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડીન ફોરમ ધરસંડિયા દ્વારા વિદ્યાર્થીઓને Career in engineering અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચેમ્બરના ઇલેકટ વાઇસ પ્રેસિડેન્ટ તેમજ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ Career in engineering ને ટેન્શનથી નહીં પણ ગંભીરતાથી લેવાની જરૂર છે. વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી આવડતને ઓળખીને Career in engineering ની બ્રાંચ પસંદ કરી તે દિશામાં સફળ Career in engineering બનાવવી જોઇએ.-India News Gujarat

Career in engineering સેમિનારમાં કોણે શું કહ્યું ? -India News Gujarat

  • Career in engineering માં શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્‌યુટ ઓફ ટેકનોલોજીના પ્રિન્સીપલ જિગ્નેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, હવે ઇન્ડસ્ટ્રી ૪.૦ ભવિષ્ય છે અને એનામાં આવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એન્જીનિયર્સની જરૂર પડશે. આખું વિશ્વ બદલાઇ રહયું છે ત્યારે ઇમર્જીંગ એરીયામાં ૪૦૦ જેટલા વિવિધ કોર્સિસ છે. જેના થકી વિદ્યાર્થીઓ Career in engineering બનાવી શકે છે.
  • Career in engineering વિશે આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટી. એન્ડ પી. ઓફિસર વિપુલ ગોટીએ જણાવ્યું હતું કે ધોરણ ૧ર પછી વિદ્યાર્થીઓ આર્કિટેકચર, એવીએશન સાયન્સ, બેચરલ ઓફ સાયન્સ,  engineering , ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બેચરલ ઓફ સાયન્સ ઇન નોટીકલ ટેકનોલોજીમાં અભ્યાસ કરીને Career in engineering ઘડી શકે છે. Career in engineering માં આગળ વધવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે રપ થી વધુ બ્રાંચ ઉપલબ્ધ છે. જેમાં સિવિલ, કોમ્પ્યુટર, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન અને મિકેનિકલ એન્જીનિયરીંગ કોર બ્રાંચ છે.
  • Career in engineering વિશે આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડીન ફોરમ ધરસંડિયાએ એન્જીનિયરીંગમાં પ્રવેશ પ્રક્રિયા અને શિષ્યવૃત્તિ યોજનાઓ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને ગુજરાતની એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (એસીપીસી) માટે મુખ્યત્વે જરૂરી એવા ડોકયુમેન્ટ્‌સ જેવા કે રજિસ્ટ્રેશન ફોર્મ, ધોરણ ૧૦ માર્કશીટ, ધોરણ ૧ર માર્કશીટ (હોલ ટિકીટ), જાતિનું પ્રમાણપત્ર, ઇડબ્લ્યુએસ સર્ટિફિકેટ અને ગુજકેટ માર્કશીટ વિશે સમજણ પણ આપી હતી.

ચેમ્બરની એમએસએમઇ કમિટીના ચેરમેન સીએ શૈલેષ લાખનકીયાએ Career in engineering સેમિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું. Career in engineering સેમિનારના અંતે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્‌યુટ ઓફ ટેકનોલોજીના ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના વડા અવની લખલાનીએ સર્વેનો આભાર માની Career in engineering સેમિનારનું સમાપન કર્યું હતું.-India News Gujarat 

આપ આ પણ વાંચી શકો છોઃ-Ministry of MSME ના આસિ. ડાયરેકટરનો લઘુ ઉદ્યોગકારો તેમજ ટ્રેડર્સને  રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ

આપ આ પણ વાંચી શકો છોઃ-Surat GST: કાઉન્સિલની બેઠકમાંથી આવ્યા હીરા ઉદ્યોગ માટે ખુશખબર

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories