HomeGujaratસુરત BRTS બસ સેવામાં પેસેન્જરની સાથે માલસામાનનું પણ પરિવહન શરૂ કરશે-BRTS Service-India...

સુરત BRTS બસ સેવામાં પેસેન્જરની સાથે માલસામાનનું પણ પરિવહન શરૂ કરશે-BRTS Service-India News Gujarat

Date:

સુરત BRTS બસ સેવામાં પેસેન્જરની સાથે માલસામાનનું પણ પરિવહન શરૂ કરશે કોર્પોરેશન

  • આ પ્રયોગ સફળ રહે છે તો કોર્પોરેશન એ પહેલી મહાનગરપાલિકા હશે જે માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ મુસાફરોની અવરજવરની સાથે સાથે માલસામાનના વાહન માટે પણ કરીને આવક ઉભી કરશે.
  • જોવાનું એ રહે છે કે સુરત મહાનગરપાલિકાનો આ પ્રયોગ કેટલો સફળ સાબિત થાય છે BRTS ને લઈને….…India News gujarat

    BRTS નો કયો રૂટ ટેક્સટાઇલ સાથે જોડાશે  અને  કેમ?

    • મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સટાઇલ માર્કેટથી ગોથાણ નજીક DFC લાઇન સુધી BRTS બસ ચલાવવાનું આયોજન કરી રહી છે.
    • મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટી હવે બીઆરટીએસ બસ સેવા દ્વારા પણ માલસામાનનું પણ વહન કરશે.
    • આ માટે BRTSને હજીરા-ગોથાણ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC) દ્વારા ટેક્સટાઈલ(Textile ) માર્કેટ સાથે જોડવામાં આવશે.…India News gujarat

    BRTS સેના માટે નાઇટ બસ સેવા શુરૂ કરાશે?

    • ટેક્સટાઇલથી(Textile) ડીએફસી સુધી નાઇટ બસ સેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
    • જેમાં પેસેન્જરની સાથે કપડાના પાર્સલ પણ લઈ જવામાં આવશે. મહાનગરપાલિકા આવક વધારવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
    • આ અંતર્ગત બીઆરટીએસને (BRTS) ડીએફસીસી (DFC) સાથે જોડવામાં આવશે. આ આયોજન અંગે સોમવારે લોજિસ્ટિક્સની બેઠક યોજાઈ હતી.
    • જેમાં સુરત મહાનગરપાલિકાએ લોજિસ્ટિક્સ પાર્ક અને DFCC ટ્રાન્સપોર્ટ સુવિધા વધારવા અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.…India News gujarat

    લોજિસ્ટિક્સની બેઠકમા શુ ચર્ચા થઇ? (BRTS)

    • તેમાં કહેવામાં આવ્યું છે કે આઉટર રીંગ રોડ હજીરાથી ગોથાણ DFCC સુધીની માલવાહક અવરજવર અલગ છે.
    • તેને બીઆરટીએસ(BRTS) સાથે જોડવાનું આયોજન છે. , ટેક્સટાઇલ (Textile) માર્કેટમાં પણ રાત્રિના સમયે બીઆરટીએસ બસની સુવિધા હશે અમે કાપડ બજારમાંથી રાત્રિના સમયે બીઆરટીએસ સેવા શરૂ કરવાની શક્યતા ચકાસી રહ્યા છીએ.
    • સભામાં મહાનગરપાલિકાની (SMC) રજૂઆતની સરાહના કરવામાં આવી હતી.
    • 108 કિમીનો BRTS કોરિડોર બે થી ત્રણ સ્થળોએ હાઇવે સાથે જોડાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન(SMC) ટેક્સટાઇલ(Textile)  માર્કેટને DFCC સાથે જોડવા માટે કામ કરી રહી છે.
    • ગોથાણ ડીએફસીસી કાપડ બજારથી સીધું બીઆરટીએસ સાથે જોડાશે.
    • સુરતનું (Surat) કાપડ દેશભરમાં જાય છે.
    • સિઝનમાં સુરતથી(Surat) વિવિધ રાજ્યોમાં કાપડની 400 ટ્રક મોકલવામાં આવે છે.…India News gujarat

    મુસાફરોની સાથે માલસામાનનું વાહન માટે પણ કરીને આવક ઉભી કરશે

    • આમ હવે મહત્તમ આવકના સોર્સ કેવી રીતે ઉભા કરી શકાય તે દિશામાં મહાનગરપાલિકા કામે લાગી છે.
    • જેમાં હયાત સાધનોની મદદ લઈને તેનો ઉપયોગ કરીને કોર્પોરેશનનો ખર્ચ બચાવવા અને આવક વધારવાની દિશામાં કોર્પોરેશન મક્કમ રીતે આગળ વધી રહી છે. અને જેમાં હવે કોર્પોરેશન બીઆરટીએસ બસ સેવાનો ઉપયોગ મુસાફરોની સાથે સાથે માલસામાનનું વાહન કરવા પણ કરી શકાય તે દિશામાં આગળ વધી રહી છે.
    • જો આ પ્રયોગ સફળ રહે છે તો કોર્પોરેશન એ પહેલી મહાનગરપાલિકા હશે જે માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ મુસાફરોની અવરજવરની સાથે સાથે માલસામાનના વાહન માટે પણ કરીને આવક ઉભી કરશે.
    • જોવાનું એ રહે છે કે સુરત મહાનગરપાલિકાનો(SMC) આ પ્રયોગ કેટલો સફળ સાબિત થાય છે…..…India News gujarat

      urat-BRTS-and-City-Bus-Integration
      સુરત BRTS બસ સેવામાં પેસેન્જરની સાથે માલસામાનનું પણ પરિવહન શરૂ કરશે                                                                   તમે પણ આ વાંચી શકો છો –  Surat police raid : સુરતમાં ફરી ઝડપાયો નશાનો કારોબાર                                              તમે પણ આ વાંચી શકો છો –વારાણસીમાં PM MODI , યુક્રેનથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત
SHARE

Related stories

Latest stories