HomeGujaratBody Found In Suspicious Condition : લિંબાયત નીલગીરી સર્કલ નજીકની ઘટના, મહિલાની...

Body Found In Suspicious Condition : લિંબાયત નીલગીરી સર્કલ નજીકની ઘટના, મહિલાની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો – India News Gujarat

Date:

Body Found In Suspicious Condition : મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન. પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસ શરૂ કરી.

ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરેલી લાશ મળી આવી

સુરતમાં હત્યાનો સિલસિલો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. વધુ એક હત્યાનો મામલો લીંબાયત વિસ્તારમાં નીલગીરી પાસે આવેલા એક ખુલ્લા પ્લોટમાં મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરેલી લાશ મળી આવી હતી જેને લઇને શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે.

આશરે 25 થી 30 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો

ક્રાઇમ કેપિટલ તરફ આગળ વધતાં સુરતમાં હત્યા જેવા ગંભીર ગુનાઑ વધવાનો સિલસિલો રોકાવાનું નામ નથી લઈ રહ્યો,, છેલ્લા 23 દિવસથી પોલીસ કમિશનરની નિવૃતિ બાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનરના કાર્યકાળ દરમ્યાન રોજબરોજ હત્યા લુંટ જેવા ગંભીર ગુનાઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહયો છે ત્યારે વધુ એક મહિલાની હત્યાની ઘટના બનવા પામી છે. શહેરમાં હત્યા જેવા ગંભીર બનાવો હવે સામાન્ય બની રહ્યા છે. જેને અટકાવવા માટે શહેર પોલીસે કડક કાર્યવાહી કરવા છતાં પણ હત્યાનો સિલસિલો અટકતો નથી. ગત રાતે વધુ એક હત્યાનો બનાવ લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી પાસે એક પ્લોટમાં અજાણી 35 વર્ષની મહિલાને માથાના ભાગે ગંભીર પહોંચાડી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. નીલગીરી સર્કલ નજીક આવેલ ખુલ્લા મેદાનમાં સવારના સમયે આશરે 25 થી 30 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. લિંબાયત પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોટર્મ માટે મોકલી આપી કાર્યવાહી શરૂ કરી છે.

Body Found In Suspicious Condition : પોલીસે હત્યા બાબતનો ગુનો વધુ તપાસ હાથ ધરી

આ બાબતની બાતમી મળતા પોલીસને મળતા જ ઘટનાસ્થળે ઘસી ગયા હતા. અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હત્યા બાબતનો ગુનો વધુ તપાસ હાથ ધરી છે. તેમજ અજાણી મહિલા કોણ છે ક્યાંથી આવી છે? તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

તમે આ પણ વાચી શકો છો :

Manipur: મણિપુર હાઈકોર્ટે 2023ના મેઈટીને એસટી યાદીમાં સામેલ કરવાના આદેશને રદ કર્યો

તમે આ પણ વાચી શકો છો :

Kharge Security: Congress અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને Z Plus સુરક્ષા મળશે

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories