Bandra Hissar trainમાં ચડવા જતા મહિલા પટકાઇ -India News Gujarat
સુરત રેલવે સ્ટેશન પર ગત રોજ બુધવારે એક મહિલા Bandra Hissar trainમાં ચડવા જતા નીચે પટકાઇ હતી. જો કે, સદ નસીબે મહિલાને ગંભીર ઇજા થઇ ન હતી અને તેને માથાના ભાગે ઇજા થતા સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સુરત સ્ટેશન પર આવેલી Bandra Hissar trainમાં પરિવાર સાથે મુસાફરી કરી રહેલી પૂજા અગ્રવાલ નામની રાજસ્થાની મહિલા સુરત સ્ટેશન પર નાસ્તો લેવા માટે ઉતરી હતી. આ મહિલા Bandra Hissar trainમાં બેસવા માટે પરત જઇ રહી હતી ત્યારે ટ્રેન ઉપડી ગઇ હતી. જેથી પૂજા અગ્રવાલ ચાલુ ટ્રેનમાં ચડવા ગઇ હતી. પરંતુ Bandra Hissar train સ્પીડ પકડી લીધી હોવાથી મહિલા ફસડાઇ પડી હતી અને પ્લેટફોર્મ તેમજ રેલવે ટ્રેકની વચ્ચે ફસાઇ ગઇ હતી. જો કે, સદ નસીબે લોકોએ હોબાળો મચાવતા ટ્રેન રોકવામાં આવી હતી અને મહિલાને માથાના ભાગે સામાન્ય ઇજા થઇ હતી.-India News Gujarat
Bandra Hissar trainમાં કઇ રીતે મહિલા પટકાઇ તેનો ઘટના ક્રમ-India News Gujarat
સુરત રેલવે સ્ટેશન ઉપર પ્લેટ ફોર્મ નંબર ત્રણ ઉપર ગત રોજ બુધવારે તેના નિયત સમય પર Bandra Hissar train આવી હતી. ત્યારે Bandra Hissar trainમાં મુસાફરી કરતી પૂજા અગ્રવાલ નામની મહિલા પોતાના બાળકો માટે નાસ્તો લેવા માટે ઉતરી હતી. પરંતુ અચાનક Bandra Hissar trainમાં ઉપડી જતા તે Bandra Hissar trainમાં માં બેસવા માટે દોડી હતી. પરંતુ તેનો પગ લપસી ગયો હતો અને તે Bandra Hissar trainમાંથી ટ્રેક પાસે પટકાઇ હતી. પ્લેટ ફોર્મ પર હાજર લોકોએ બુમા બુમ કરતા થોડા સમયમાં જ Bandra Hissar train ટ્રેન અટકાવવામાં આવી હતી અને પ્લેટ ફોર્મ પર હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી મહિલાને ટ્રેક પરથી બહાર કાઢવામાં આવી હતી. જો કે, પૂજા અગ્રવાલને માથાના ભાગે સામાન્ય ઇજા થઇ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં તેની હાલત સામાન્ય હોવાનું જાણવા મળે છે. બનાવ અંગે રેલવે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-સ્મગલર્સ 100 કરોડનું સોનું dubai-to-surat લાવ્યા
આપ આ પણ વાંચી શકો છોઃ-Surat Diamond Bourse 4,350 ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકોએ સદસ્યતાની નોંધણી કરાવી