Ayurvedic Rules:ભોજન કરતી વખતે આ આયુર્વેદિક નિયમોનું કરો પાલન, અવગણશો તો પછતાવુ પડશે-India News Gujarat
- Ayurvedic Rules : આયુર્વેદના નિયમો અને ઉપચારો હમેશા માનવજીવનને વધારે સારુ બનાવવા માટે ઉપયોગી સાબિત થયુ છે.
- ભોજન કરતા સમયે પણ કેટલાક નિયમોનું પાલન કરવુ જરુરી છે.
- આયુર્વેદના નિયમો અને ઉપચારો હમેશા માનવજીવનને વધારે સારુ બનાવવા માટે ઉપયોગી સાબિત થયુ છે.
- ભોજન કરતા સમયે પણ કેટલાક નિયમોનું પાલન કરવુ જરુરી છે.
- આ નિયમોને કયારેક પણ અવગણવા જોઈએ નહીં તે તમારા સ્વાસ્થ્યને વધારે નુકશાન પણ પહોંચાડી શકે છે.
Ayurvedic Rules:ભારે ખોરાક ના લેવાની ભૂલ
- સમયની વ્યસ્તતાને કારણે લોકો સારો, ભારે અને પૌષ્ટિક ખોરાક નથી કરતા.
- આવો ખોરાક ના લેવાથી તમારુ પાચનતંત્ર નબળુ થઈ શકે છે.
- તેથી આયુર્વેદમાં ભારે ખોરક લેવાની સલાહ આપવામાં આવી છે.
Ayurvedic Rules:મોડી રાત્રે ભોજન
- ઘણીવાર વ્યસ્તતાને કારણે ઘણા લોકો ભોજન મોડેથી કરે છે.
- મોડી રાત્રે ભોજન લેવાથી તે પચતુ નથી અને ફાયદા કરતા વધારે નુકશાન વધારે થાય છે.
તમે પણ આ વાંચી શકો છો –
Ayurvedic Tips :કોવિડના લક્ષણો દેખાય ત્યારે રસોડામાં હાજર આ વસ્તુઓને ચાવો
તમે પણ આ વાંચી શકો છો –
Ayurvedic herbs for weight loss: વજન ઘટાડવા માટે, આ રીતે આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરો