HomeGujaratકથાકાર મોરારી બાપુ ઉપર પૂર્વ MLA પબુભા માણેકે હુમલાનો કર્યો પ્રયાસ

કથાકાર મોરારી બાપુ ઉપર પૂર્વ MLA પબુભા માણેકે હુમલાનો કર્યો પ્રયાસ

Date:

કથાકાર મોરારિ બાપુએ ભગવાન કૃષ્ણ અંગે વિવાદસ્પદ નિવેદન કર્યું હતું. આથી આહીર સમાજ સહિત લોકો મોરારિબાપુ સામે રોષે ભરાયા છે. આહીર સમાજની માંગ હતી કે મોરારિબાપુ દ્વારકામાં આવીને ભગવાન કૃષ્ણની માફી માંગે. આથી મોરારિબાપુ આજે દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવવા પહોંચ્યા હતા. પરંતુ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, મોરારિબાપુ પર હુમલો થાય તે પૂર્વે જામનગરના સાંસદ પૂનમ માડમ દ્વારા મોરારિબાપુને બચાવી લેવાયા હતા.

SHARE

Related stories

Latest stories