ATS and SOG red: રક્ત ચંદનનો જથ્થો ઝડપ્યો
સુરતના પુણા વિસ્તારમાં ATSના અધિકારીઓએ બાતમીના આધારે રેડ કરી લગભગ 518 કિલો જેટલા રક્ત ચંદનના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ATS and SOGએ દરોડામાં ATSએ સુરત SOGને સાથે રાખી સંયુક્ત ઓપરેશન કર્યું હતું તેમજ લાખો રૂપિયાની કિંમતના લાકડાનો જથ્થો જપ્ત કર્યો હતો. -Latest news
25 લાખની કિંમતનો 518 કિલો લાકડાનો જથ્થો જપ્ત રક્ત ચંદનના કુલ 23 નંગ લાકડા હાથ લાગ્યા
સુરતના પૂણા વિસ્તારમાં આવેલ કુંભારીયા ગામે વિનોદભાઈ સોમાભાઈ પટેલના ઘરમાં વગર પાસ પરમીટનો રક્ત ચંદનના લકડાનો જથ્થો ગેરકાયદેસર રીતે છૂપાવી રાખવામાં આવ્યો હોવાની બાતમી એટીએસ ને મળતા ATS and SOGએ દરોડાની કાર્યવાહી કરી હતી.જ્યાંથી 23 નંગ ચંદનના લાકડા એટલે કે અંદાજે રૂપિયા 25 લાખની કિંમતનો 518 કિલો લાકડાનો જથ્થો જપ્ત કર્યો હતો. -Latest news
પોતાના જ ખેતર કે વાડીના ચંદનના ઝાડ કાપી વેચવા માટે જથ્થો સ્ટોર કરાયો હોવાનું સામે આવ્યું
ATS and SOG ની દરોડાની કાર્યવાહીમાં પોતાના જ ખેતર કે વાડીના ચંદનના ઝાડ કાપી વેચવા માટે જથ્થો સ્ટોર કરાયો હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ બે વ્યક્તિઓની અટક સાથે પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ચંદનના જથ્થાને વેચાણ માટે લાવવામાં આવ્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. -Latest news
વન વિભાગના અધિકારીઓની મદદ પણ લેવાઈ હતી
પકડાયેલું લાકડું ચંદનનું જ છે કે કેમ તે જાણવા માટે વન વિભાગના અધિકારીઓની મદદ પણ લેવાઈ હતી. દરોડાની કાર્યવાહીમાં પોતાના જ ખેતર કે વાડીના ચંદનના ઝાડ કાપી વેચવા માટે જથ્થો સ્ટોર કરાયો હોવાનું સામે આવ્યું છે. જોકે હાલ બે વ્યક્તિઓની અટક સાથે પૂછપરછ ચાલી રહી છે. આ ચંદનના જથ્થાને વેચાણ માટે લાવવામાં આવ્યું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ સ્થાનિક પોલીસના અધિકારીઓને કોઇ પણ પ્રકારની જાણકારી મળે એ પહેલા જ એટીએસના અધિકારીઓ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યુ છે. -Latest news
તમે આ પણ વાંચી શકો છો :પતિએ પત્ની ઉપર બાળકોની સામે કર્યું Firing. Husband Fire on Wife -India news gujarat
તમે આ પણ વાંચી શકો છો :Ahmedabad Blast Case: દેશમાં ચર્ચાનો વિષય બન્યો ‘ફાંસી’, જાણો કેવી રીતે? – India News Gujarat