HomeGujaratકેજરીવાલનો ગુજરાત પ્રવાસ :Arvind Kejriwal in Gujarat:INDIA NEWS GUJARAT

કેજરીવાલનો ગુજરાત પ્રવાસ :Arvind Kejriwal in Gujarat:INDIA NEWS GUJARAT

Date:

ગુજરાતમાં અરવિંદ કેજરીવાલનું હુંકાર / Arvind Kejriwal in Gujarat

Arvind Kejriwal in Gujarat:આ વખતે ગુજરાતી ની ચૂંટણી માં AAP ના ઝંપલાવવાથી ગુજરાતમાંત્રિપાંખીયો ચૂંટણી સંગ્રામ થવાનું છે.ભરૂચ ખાતે યોજાયેલા મહાસંમેલનમાંથી અરવિંદ કેજરીવાલે હુંકાર કરતા ચૂંટણી આજે જાહેર કરાવી લો,તોય AAP તૈયાર છે.ગુજરાતમાં પરિવર્તન આવીને જ રહેશે કહેતા આકરાં પ્રહારો કર્યા હતા..

ભરૂચ ખાતે AAP અને BTP વચ્ચે ગઠબંધન

Arvind Kejriwal in Gujarat ભરૂચના ચંદેરીયા વાઇટ હાઉસ ખાતે AAP અને BTP વચ્ચે ગઠબંધન કરાયું છે ત્યારે આમ આદમી પાર્ટી ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતા ભાજપ પર આકરા પ્રહારો કરતા AAP અને BTP ની સરકાર બનશે.ગુજરાત ની જનતા નો પ્રેમ અમારી સાથે છે.અમારી પાર્ટી ગુજરાત ના છ કરોડ લોકોની સાથે છુ.

ગુજરાતમાં પ્રથમ પબ્લિક રેલી

Arvind Kejriwal in Gujarat:અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અમારી આ પ્રથમ પબ્લિક રેલી છે ગુજરાતના લોકો ભોળા હોય છે અમે ગુજરાતની સાડા છ કરોડ લોકો સાથે છીએ મને ગંદું રાજકરણ કરવાતા નથી આવડતું મને માત્ર કામ કરતા આવડે છે. કેજરીવાલ હંમેશા દિલથી કામ કરે છે પહેલા દિલ્હી પણ હોસ્પિટલો ખરાબ હતી તો અમારી સરકાર આવ્યા પછી હોસ્પિટલો ની વ્યવસ્થા અમે સુધારી છે દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક ની વ્યવસ્થા પણ આમ લોકો માટે કરી છે.

ગુજરાતમાં AAP અને BTP ની સરકાર બનશે

Arvind Kejriwal in Gujarat:ગુજરાત માં પરિવર્તન સાથે AAP અને BTP ની સરકાર બનશે જેમ દિલ્હીમાં વીજળી ફ્રિ મળી રહી છે તેમ અમારી સરકાર આવશે તો ગુજરાતમાં પણ વીજળી ફ્રી મળશે હું ઈમાનદાર છું એટલે બધું ફ્રી કરી રહ્યો છું. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હું પૈસા ખાતો નથી હું પૈસા ખાવા દેતો નથી દિલ્હીમાં છેલ્લા પાંચ વર્ષમાં 12 લાખ લોકોને નોકરી આપી છે. તેમને જણાવ્યું કે હું કટર ઈમાનદાર છું કેન્દ્ર સરકાર મારી ઓફિસ ઘરમાં રેડ કરાવી પણ એમને કંઈ ન મળિયું એટલે તો હું આજે અહીંયા ગુજારતા માં ઊભો છું કેજરીવાલ ગુજરાતમાં વધુને વધુ લોકો ને AAP માં જોડાય તેવી અપીલ કરી.

આ પણ વાંચી શકો:દિલ્હી અને પંજાબ વચ્ચે નોલેજ શેરિંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા – India News Gujarat

આ પણ વાંચી શકો:Prashant Kishor:ચૂંટણી રણનીતિકારો કોંગ્રેસમાં નહીં જોડાય

 

SHARE

Related stories

Latest stories