HomeGujaratArrest Of Viral Party Video : દારૂની પાર્ટીનો વિડિઓ વાયરલ કરનારની ધરપકડ,...

Arrest Of Viral Party Video : દારૂની પાર્ટીનો વિડિઓ વાયરલ કરનારની ધરપકડ, દારૂ પાર્ટીનો વિડિઓ કર્યો હતો વાયરલ – India News Gujarat

Date:

Arrest Of Viral Party Video : દારૂબંધીના કાયદાને ઘોળીને પી ગયા હતાં. આરોપીઓ જન્મ દિવસની પાર્ટી કરનાર 8 લોકોંની ધરપકડ.

કોઈનો ખોફ ન હોય તેમ વિડીઓ વાયરલ કરાયો

જન્મદિન પર દારૂની પાર્ટી કરીને વિડીયો વાયરલ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું છે.. સુરત ખાતે દારૂની મેહફીલ માણતા હોય શહેરભરમાં પોતાને કોઈનો ખોફ ન હોય તેમ વિડીઓ વાયરલ કરાયો હતો…

સોશ્યલ મીડિયામાં આ વિડિયો ખૂબ વાયરલ થતાં સાયબર સેલ પોલીસ પણ હરકતમાં આવી

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા વિકાસ રાજપૂત નામક ઈસમે એક દારૂની મેહફીલ યોજી અને પોતે એ મહેફિલમાં પણ હાજર હોય જે વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. આરોપીઓ મેહફીલમાં રાજ્યમાં દારૂ બંધીના લીરે લીરા ઉડાવતા હોય તે પ્રકારની હરકતો કરતા નજરે પડ્યા હતા અને સમગ્ર દારૂની મેહફીલમાં હાજર તમામ લોકોને પોલીસનો કોઈ ખોફના હોય તેમ દેખાઈ રહ્યા હતા સમગ્ર મેહફીલના વાયરલ વીડિયોની પોલીસ ઝીણવટ ભરી તપાસ તત્કાલિક આદરી હતી શહેરભરમાં અને સોશ્યલ મીડિયામાં આ વિડિયો ખૂબ વાયરલ થતાં સાયબર સેલ પોલીસ પણ હરકતમાં આવી હતી પાંડેસરા પોલીસને વાયરલ કરનાર ઇસમ પાંડેસરાનો હોય અને મેહફીલ પણ પાંડેસરા વિસ્તારમાં જ કરાય હોવાની વાત જાણવા મળતા વિડીયો વાયરલ કરનાર ઇસમ વિકાસ રાજપૂત સહિત મહેફિલમાં હાજર તમામ 8 લોકોની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે… પોલીસે કાયદાનું ભાન કરાવવા અને ફરી આવી હરકત અન્ય કોઈ ના કરે એમાટે પ્રોહિબિસન એક્ટ ના ઉલ્લઘંન બદાલ તમા આઠ આરોપીને ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી કરી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Anti-Social Elements : ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વોની આંતક, ચાની દુકાન પાસે મારામારીની બની ઘટના

તમે આ પણ વાંચી સકો છો :

Suicide Case: ફાયર કર્મી કિશોરસિંહ પઢેરિયા એ ફાયર કોર્ટર્સમાં આવેલા પોતાના મકાનમાં કર્યો આપઘાત

SHARE

Related stories

MANMOHAN SINGH PASSED AWAY : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન

INDIA NEWS GUJARAT : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું દિલ્હીની...

MANMOHAN SINGH’S SHAYARI : હઝ઼ારો જવાબોં સે અચ્છી હૈ મેરી ખામોશી…

INDIA NEWS GUJARAT : પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નિધન...

Latest stories