HomeGujaratAgriculture News : Farmers આધુનિકતા તરફ વળ્યા -India news gujarat

Agriculture News : Farmers આધુનિકતા તરફ વળ્યા -India news gujarat

Date:

નવસારીના Farmers આધુનિકતા તરફ વળ્યા -India news gujarat

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી Farmers આધુનિકતા તરફ આગળ વધ્યા છે મોટાભાગના ફળોના પાકોનું વેલ્યુ એડીશન કરીને બજારમાં મુકવાનું શરુ કર્યું છે. જેના કારણે Farmersની આવકમાં વધારો થયો છે. બીજી તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા Farmersની આવક બમણી કરવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

-LATEST NEWS

રસાયણ વગર કુદરતી રીતે ફળોનું મુલ્ય વર્ધન -India news gujarat

હાલના સમયમાં મનુષ્યને તંદુરસ્ત જીવન જીવવું હોય તો રસાયણ વગરનો ખોરાક એક માત્ર ઉપાય બની ચુક્યો છે ત્યારે રસાયણ વગર કુદરતી રીતે ફળોનું મુલ્ય વર્ધન કરી તેમાંથી વિવીધ પ્રોડક્ટ નવસારી જીલ્લાનો Farmers બનાવી રહ્યો છે. ગણદેવા ગામની આસપાસના વિસ્તારોમાં ઉત્પાદિત થતા ફળો જેવા કે કેરી જાંબુ સીતાફળ દ્રાક્ષ આ તમામનું મૂલ્ય વર્ધન કરી Farmers ફળોની કિંમત બજારમાં જે મળે તેના કરતા ઉચી કિંમત પ્રાપ્ત કરતા થયા છે. -LATEST NEWS

કોઈ પણ વસ્તુનું વેલ્યુ એડીશન કર્યા બાદ સામાન્ય રીતે તે વસ્તુની કીમત મહદ અંશે વધી જતી હોય છે. આવું જ કઈક અનોખું પગલું નવસારીના Farmersએ ભર્યું છે. નવસારી જીલ્લાના ગણદેવા તાલુકા ખાતે રહેતા Farmers પોતાના જ ખેતરમાં ઉગેલા ફળ પાકો માંથી વિવિધ પ્રોડક્ટ બનાવી બજારમાં મુકી રહ્યા છે. -LATEST NEWS

ફળમાંથી માંથી વિવિધ પ્રોડક્ટ બનાવી -India news gujarat

Farmersની આવક બમણી થાય તે દીસામાં સરકાર પહેલેથીજ આ અંગે નવા નવા સંસોધનો કરતી આવી છે. જેને સાકાર કરવા નવસારી જિલ્લો એમાં અનેરું યોગદાન આપી રહ્યો છે. સાથે Farmersને મદદરૂપ થવા માટે કૃષિ યુનિવર્સિટી પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. Farmersને જરૂરી માર્ગદર્શન આપી જાતે ઉગાડેલા ફળ પાકને સીધા બજારમાં વેચવા કરતા તેનું મૂલ્યવર્ધન કરી કઈ રીતે બમણી આવક મેળવી શકાય તે અંગેના સલાહ સૂચનો પુરા પડી રહી છે.

Farmers પોતાનાજ ફાર્મ પર ફ્રોજન પદ્ધતિથી નીચા તાપમાને પ્રોડક્ટ બનાવી રસાયણ વગર તમામ પેદાસ ઉત્પન્ન કરે તે અંગે પણ માહિતી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. -LATEST NEWS

આપ આ પણ વાંચી શકો છોઃ Taal Group દ્વારા વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી

આપ આ પણ વાંચી શકો છોઃ Chamber ની લેડીઝ વીંગ દ્વારા ‘વૈદિક હોળી’વિષય ઉપર વેબિનાર યોજાયો

SHARE
- Advertisement -

Related stories

Inauguration Of Railway Overbridge/કીમ રેલવે ઓવરબ્રિજના બીજા ફેઝનું લોકાર્પણ કરાયું/INDAI NEWS GUJARAT

કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કીમ રેલવે ઓવરબ્રિજના...

Distribution Of Benefits Of Welfare Schemes/રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું/INDIA NEWS GUJARAT

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં માંડવી તાલુકાના રેગામા...

Interview With Swamiji Of Swaminarayan Institute/BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી સ્વામીજી સાથે મુલાકાત/INDIA NEWS GUJARAT

દુબઇમાં SGCCIના હોદ્દેદારોએ BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી...

Latest stories