HomeGujaratA Two Year Old Girl Rape And Killed:વધુ એક બાળકીને વિધર્મી નરાધમે...

A Two Year Old Girl Rape And Killed:વધુ એક બાળકીને વિધર્મી નરાધમે પીંખી નાખી-India News Gujarat

Date:





A Two Year Old Girl Rape And Killed:વધુ એક બાળકીને વિધર્મી નરાધમે પીંખી નાખી-India News Gujarat

  • A Two Year Old Girl Rape And Killed: સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેટા ગામમાં ગઈકાલે એક બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યાની ઘટના સામે આવી હતી.
  • આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા આરોપી ઈસ્માઈલની ધરપકડ કરવામાં આવી છે.
  • નરાધમ બાળકીને ચેવડો અપાવવાની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ કર્યું અને તેની હત્યા કરી હતી.
  • પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ બાળકીના પેટના ભાગે બચકું પણ ભર્યું છે.
નરાધમ ઈસ્માઈલ
  • નરાધમ ઈસ્માઈલ બાળકીના પિતાનો મિત્ર હતો અને અવારનવાર તે બાળકીને રમાડવા લઈ જતો હતો.

A Two Year Old Girl Rape And Killed:બે વર્ષીય બાળકી ઘર આંગણે રમતી હતી બાદમાં ગુમ થઈ

  • સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની વધુ એક ઘટના સામે આવી છે.
  • સુરતના સચિન ખાતે આવેલા કપલેટા ગામમાં બે વર્ષની બાળકી સાથે તેના ઘરની નજીકમાં જ રહેતા અને પિતાના મિત્ર એવા 23 વર્ષના વિધર્મી ઈસમાલ દ્વારા બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી દેવામાં આવી છે.

  • ઈસ્માઈલ બાળકીના પિતાનો મિત્ર હતો અને ત્યાં બાળકીને અવાર નવાર રમાડવા માટે પોતાની સાથે લઈ જતો હતો.
  • ત્યારે ગઈકાલે પણ આ નરાધમ બાળકીને રમાડવા માટે પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારબાદ ગામ નજીક આવેલા તળાવ પાસે બંધ મકાનના કમ્પાઉન્ડમાં આ બાળકીને લઈ ગયો હતો અને ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી નાખી હતી.
  • તો બીજી તરફ બાળકી ઘરે પરત ન ફરી હોવાના કારણે બાળકીના માતા પિતાએ ઇસ્માઈલને મોબાઇલ પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઇસ્માઈલનો મોબાઇલ બંધ આવતા બાળકીના માતા પિતાએ પોલીસને માહિતી આપી હતી.

પાડોશી વિધર્મી યુવક સાથે છેલ્લીવાર જોવા મળી બાળકી

  • પોલીસે કપલેટા ગામમાં જઈને તપાસ કરી હતી ત્યારે બાળકીની માતાએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપી ઈસ્માઈલ બાળકીને ફરાળી ચેવડો અપાવવાનું કહીને પોતાની સાથે લઈ ગયો છે.
  • ત્યારબાદ પોલીસે દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
  • પોલીસની તપાસ દરમિયાન આ બે વર્ષની બાળકીનો મૃતદેહ ગામના તળાવ નજીક આવેલા એક બંધ મકાનના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો.

પાડોશી વિધર્મી યુવકને ઝડપી તપાસ શરૂ

  • ત્યારે પોલીસે બાળકીના મૃતદેહની તપાસ કરતા સામે આવ્યું હતું કે, બાળકીના શરીર પર કેટલાક ઈજાના નિશાન છે આ ઉપરાંત નરાધમે બાળકીને પેટના ભાગે એક બચકું પણ ભર્યું હતું એટલે કે દુષ્કર્મ બાદ બાળકીની હત્યાની ઘટનાને અંજામ આપી નરાધમ ઇસ્માઈલ ભાગી ગયો હતો.
  • તેથી પોલીસે આ ઈસ્માઈલને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી.
  • સચિન પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ સહિત અલગ અલગ પોલીસની ટીમો આરોપીને શોધતી હતી.
  • ત્યારે ઘટનાના ગણતરીના સમયમાં જ આરોપીની કપલેટા ચેકપોસ્ટ પાસેથી ધરપકડ કરી લેવામાં આવી છે.
  • આરોપી નવસારી સાઈડ ભાગવાની ફિરાકમાં હતો. આરોપી ફરાર થાય તે પહેલાં જ પોલીસ દ્વારા આરોપીને પકડી લેવામાં આવ્યો છે.
  • પોલીસે આરોપી સામે હત્યા, પોક્સો અને એટ્રોસિટી સહિતની ક્લમો લગાવી ગુનો દાખલ કર્યો

Surat Police Arrest Rape Accused : સુરતમાં અઢી વર્ષની બાળકીનું અપહરણ- દુષ્કર્મ

Surat Police Arrest Rapeist – બાળકીને લાલચ આપીને પીંખી નાકવાના ઇરાદે અપહરણ કરનાર નરાધમ ઝડપાયો

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories