પ્રેમી દ્વારા પ્રેમિકાના સંતાન પર જાનલેવા હુમલો
આરોપીને સખ્ત સજા થાય એવી માતાની માંગ
8 Year Old Attacked By Mother’s Love: બાળકીને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ
8 Year Old Attacked By Mother’s Love: સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રેમી દ્વારા પ્રેમિકાની 8 વર્ષીય પુત્રી પર બ્લેડ વડે જાનલેવા હુમલો થયો હતો. બાળકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળક ને ગંભીર ઇજાને કારણ 13 ટાંકા આવ્યા થતાં પ્રેમી વિરુદ્ધ ગુણો નોંધાયો છે અને પાંડેસરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ગળે તીક્ષ્ણ સાધનના કારણે બાળકીને થઈ ગંભીર ઈજા
સુરતમાં હત્યા અને અપરાધ એટલા સામાન્ય બની ગયા છે કે લોકો પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. આવી આજુ એક ક્રાઇમ ની ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બની હતી. પ્રેમી જોડે રહતી મહિલા ની 8 વર્ષીય સંતાન પર બ્લેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો ના કારણે લોહીલુહાણ થતાં, એને તરત ન્યુ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકની માતા, રેખાબેન દ્વારા જણાવ્યા અનુસાર તે અને તેમની પુત્રી એમના પ્રેમી સાથે રહતા હતા. અને છેલ્લા બે માસથી તેન મંજૂરી કામ પર પણ જાય છે.
પ્રેમી સાથે રહતા છતાં પ્રેમી ઘર ખર્ચ આપતો નાહતો. જે કારણે એ મજૂરી કામ કરતાં હતા. પ્રેમી ઘર ખર્ચ કરવા પૈસા નહીં આપતા બંને વચ્ચે ઝઘડો થતો રહેતો હતો. પ્રેમીના જણાવ્યા મુજબ, બપોરે જ્યારે તે કામ પરથી ઘરે આવ્યા ત્યારે પુત્રી ઘરે ન હોતા બાળકની આસપાસ શોધખોળ કરી હતી. પરંતુ થોડીવાર બાદ બાળક ઈજાગ્રસ્ત ઘરે આવી અને ઈજા પ્રેમી વિજયે કરી હોવાનું જણાવ્યું હતું. બાળકીને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચતા 13 જેટલા ટાંકા આવ્યા છે. આ બાબતમાં પાંડેસરા પોલીસ એ પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે એંડ કાર્યવાહી હાથ ઠરી છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: