HomeGujaratsurat કામરેજ નજીકથી 700 kg ગાંજો ભરેલી ટ્રક ઝડપાઇ-INDIA NEWS GUJARAT

surat કામરેજ નજીકથી 700 kg ગાંજો ભરેલી ટ્રક ઝડપાઇ-INDIA NEWS GUJARAT

Date:

surat જિલ્લામાં ગંજામનો ગાંજા ભરેલ ટ્રક બિનવારસી પકડ્યો

surat જિલ્લો દારૂ અને ગાંજા ની હેરાફેરીનું હબ બની ગયું હોય તેવી રીતે એક પછી એક મોટા પ્રમાણ માં ગાંજાનો જથ્થો પકડાય રહ્યો છે ત્યારે સુરત જિલ્લા માં ફરી એક વાર મોટી માત્રા માં ગાંજા ભરેલ એક ટ્રક પકડાય છે.

  • કુલ 700 કિલો થી વધુ ગાંજો ઝડપાયો
  • ગંજામ નો ગાંજા ભરેલો ટ્રક બિનવારસી પકડ્યો

surat જિલ્લા એસ.ઓ.જી ની ટિમને બાતમી મળી હતી. કામરેજ તાલુકાના ઉંભેળ ગામ નજીક આવેલ મહાદેવ હોટલ ની પાછળ ના ભાગે આવેલ પર્કિંગ માં એક ટ્રક માં મોટી માત્રામાં ગાંજો છે જે બાતમી ના આધારે એસ.ઓ.જી ની ટીમે ઓપરેશન પર પાડવા માટે બાતમી વાળી જગ્યા પર પહોંચ્યા હતા. તપાસ કરતા આખી ટ્રક ગાંજા થી ભરેલી નીકળી હતી. જેથી સુરત ગ્રામ્ય પોલીસે ટ્રકમાં રહેલ કુલ 701 કિલો ગાંજા ના જથ્થો જેની કિંમત અંદાજે 70 લાખ તેમજ ટ્રક જમા કરીને કુલ 80 લાખથીવધુનો મુદામાલ કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.-INDIA NEWS GUJARAT

અજાણ્યા સામે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ

શું સુરત ગ્રામ્ય પોલીસની ગંધ પહેલાથી ગાંજા ની હેરાફેરી કરનારને આવી ગઈ હતી…?? મહત્વની વાત તો એ છેકે શું ટ્રક ડ્રાયવર ને જિલ્લા પોલીસની ગંધ પહેલાથીજ આવી ગઈ હશે…?? કે ટ્રક બિનવારસી મૂકી નાસી છૂટ્યો હશે….? હાલ તો અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ ગાંજો ક્યાંથી આવ્યો હતો કોના કહેવાથી આવ્યો હતો તેમજ આ ગાંજો ક્યાં મોકલવાનો હતો તેના મૂળ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરાઇ છે.

અગાઉ1000 કિલો ગાંજો પકડાયો હતો

થોડાક સમય પહેલા પલસાણા તાલુકાના એક ગામ ખાતેથી 1000 કિલો ગાંજો પકડાયો હતો. ત્યારે હાલમાં પણ ગાંજા ની ટ્રક ભરેલ જથ્થો પકડી પડ્યો છે ત્યારે હવે સુરત ગ્રામ્ય પોલીસ મૂળ સુધી ક્યારે પહોંચશે અને દક્ષિણ ગુજરાતમાં ચાલતું ગાંજા નો રેકેટ નો પર્દાફાશ ક્યારે કરશે તે જોવું રહ્યું-INDIA NEWS GUJARAT

તમે આ વાંચી શકો છો: ghogha-ro-ro-ferry-service કંપની સાથે લાખોનું Fraud

તમે આ વાંચી શકો છો: gujarat gas price hike for cng-png

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories