જમીન વિવાદમાં ચોરી: ભાઈના પુત્રએ 19 lakh તફડાવ્યા -India News Gujrat
સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં ગત 11 તારીખના રોજ ઘરફોડ ચોરીની ઘટના બની હતી જે ઘટનામાં ભાઈના પુત્રએજ 19 lakhની ચોરી કરી હતી જેમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા સાથે ગણતરીના દિવસોમાં આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. -Latest news
પારિવારિક જમીન વિવાદમાં કરી હતી ચોરી. -India News Gujrat
સેકટર 1ના એડિશનલ પોલીસ કમિશનર પ્રવીણ મલે માહિતી આપતા જણાવ્યું હતું કે ગત 11 ફેબ્રુઆરીના રોજ લીંબાયત વિસ્તારમાં આવેલા નિલમનગર સોસાયટીમાં રહેતા સુનિલ કુમાર રામપ્રસાદ સોની પરિવાર સાથે સોમનાથ મંદિર દર્શન કરવા માટે ગયા હતા દરમ્યાન ઘરમાં ચોરીની ઘટના બની હતી જેમાં 19 lakh 45 હજાર રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાતા લીંબાયત પોલીસ વધુ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન પારિવારિક જમીન વિવાદમાં ફરિયાદી ભાઈના પુત્ર પ્રદીપ ઉર્ફે ગોલું પપ્પુભાઈ સોની જ દ્વારા ઘરેણાં અને રોકડા રૂપિયાની ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે ગોલુની ધરપકડ કરી હતી .-Latest news
પોલીસને શંકા હતી કે જાણભેદુએ જ કરી હશે ચોરી -India News Gujrat
ઘટના સ્થળ, હ્યુમન રિસોર્સ, અને આજુબાજુના લોકોની પૂછપરછ બાદ લાખો રૂપિયાની ચોરીમાં કોઈ જાણભેદું હોવાનું આશકા સામે આવી હતી. પોલીસે ઉપરા ઉપરી બધાની પૂછપરછ કરી શંકાસ્પદને ટ્રેસ કર્યો હતો. ચોરી બધા પરથી ઘરમાં પ્રવેશ કરી આડી વડે લોક કાપી કરવામાં આવી હતો. જોકે ગણતરીમાં દિવસોમાં ચોર પોલીસના હાથમાં આવી ગયો હતો અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં પોલીસને સફળતા મળી હતી.-Latest news
19 lakh 45 હજાર રૂપિયાની થઈ હતી ચોરી -India News Gujrat
પોલીસે ચોરી કરેલા 19 lakh 45 હજાર સહીતના સોના ચાંદીના ઘરેણાંનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી. અને આરોપી દ્વારા અગાઉ પણ કોઇ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.-Latest news
તમે આ પણ વાંચી શકો છો : Tik Tok Girl કિર્તી પટેલે એર હોસ્ટેસને લાફા મારી ધમકી આપી
તમે આ પણ વાંચી શકો છો : Dgvclના ડે.ઇજનેર સહિત ત્રણ રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયા