133 Birth Anniversay Of Dr. Bhimrao Ambedkar : મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતીની કરાય ઉજવણી.
સૈનિક ગ્રુપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું
ડૉ.ભીમરાવ રામજી આંબેકરની 133 જન્મજયતી અનુલક્ષીને સુરતના સચિન ખાતે ભીમ સૈનિક ગ્રુપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા..
133 Birth Anniversay Of Dr. Bhimrao Ambedkar : રેલી માં પુરુષો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ જોડ્યા હતા
દેશના સંવિધાનનાં ઘડવૈયા. અને દેશમાં દરેક સમાજને ન્યાય મળે તે માટેની લડત તેમજ મહિલાઓનાં હિતમાં કાયદો લાવી સમાનતાનો અધિકાર આપનાર ડૉ ભીમરાવ રામજી આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે સચિનના પાલી વિસ્તારમાં ભીમ સૈનિક ગ્રુપ દ્વારા પાલી, તલંગપોર, શિવ નગર, બરફ ફેકટરી થઈ સચિન ત્રણ રસ્તાથી સ્લમ બોર્ડમાં આવેલ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ સમર્પિત કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ રેલી માં પુરુષો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ જોડ્યા હતા. તેમજ યુવાનોને મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ રેલીમાં સ્થાનિક કોર્પોરેટર અને સામજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી પ્રવીણ ભલેકર અને દીનદયાલ ગોતમની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યુ હતુ. ડૉ.ભીમરાવ રામજી આંબેકરની 133 જન્મજયતી અનુલક્ષીને સુરતના સચિન ખાતે ભીમ સૈનિક ગ્રુપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા..
તમે આ પણ વાંચી સકો છો :
Gir Forest: વન વિભાગ દ્વારા 500 જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવાયા
તમે આ પણ વાંચી સકો છો :
‘The Legacy Of Jineshwar’ : ‘ધલેગસીઑફજિનેશ્વર’ ના ટ્રેલરમાં જોવા મળી જૈન પરંપરાની ઝલક