HomeGujarat12 workers died in a salt factory : મોરબીના હળવદમાં મીઠાના કારખાનાની...

12 workers died in a salt factory : મોરબીના હળવદમાં મીઠાના કારખાનાની દિવાલ ધરાશાયી થતાં 12 કામદારોના મોત – INDIA NEWS GUJARAT

Date:

12 workers died in a salt factory : મોરબીના હળવદમાં મીઠાના કારખાનાની દિવાલ ધરાશાયી થતાં 12 કામદારોના મોત થયા છે

12 workers died in a salt factory : ગુજરાતમાં મીઠાના કારખાનામાં આજે મોટો અકસ્માત સર્જાયો હતો. ફેક્ટરીની દિવાલ ધરાશાયી થવાને કારણે 12 કામદારો કાટમાળ નીચે દટાયા હતા. મોરબી જીલ્લામાં આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત થયો ત્યારે કારખાનામાં કામદારો કામ કરી રહ્યા હતા. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરી રહ્યા છે. – INDIA NEWS GUJARAT 

Gujarat News - Wall Collapse Of Salt Factory - In Morbi - PM  condolence

પીએમ મોદીએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાતના મોરબી જિલ્લામાં એક કારખાનામાં થયેલ અકસ્માત ખૂબ જ દર્દનાક છે. આમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના છે અને હું શોકગ્રસ્ત પરિવારોની સાથે છું. તેમણે ઘાયલોની જલ્દી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના કરી છે.– INDIA NEWS GUJARAT 

આ પણ વાંચો : 75th Cannes Film Festival: PM મોદીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પર ટ્વિટ કર્યું-India News Gujarat

આ પણ વાંચો : Cannes 2022 : ઝેલેન્સકીના ભાષણથી શરૂ થયો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, કહ્યું- લોકોમાંથી નફરત થશે ખતમ-India News Gujarat

SHARE

Related stories

Latest stories