HomeEntertainmentMost Expensive Songs : આ ગીતો પર કરોડો રુપિયાનો ખર્ચ થયો-India News...

Most Expensive Songs : આ ગીતો પર કરોડો રુપિયાનો ખર્ચ થયો-India News Gujarat

Date:

Most Expensive Songs : આ ગીતો પર કરોડો રુપિયાનો ખર્ચ થયો-India News Gujarat

Most Expensive Songs : ફિલ્મ ઈન્ડસ્ટ્રી (film industry)માં મોટા બજેટની ફિલ્મ બનવી તો સામાન્ય વાત બની ગઈ છે, પરંતુ હવે નિર્માતા ગીતો પર કરોડો રુપિયાનો ખર્ચ કરે છે, કોઈ પણ ફિલ્મ (Song)માં ગીત મહત્વનો ભાગ ભજવે છે, અમુક ગીતો એવા હોય છે જેના ખર્ચ પર એક આખી ફિલ્મ બનીને તૈયાર થઈ જાય છે, ચાલો જાણીએ અત્યાર સુધીના સૌથી મોંધા ગીતો પર….

રજનીકાંતની ફિલ્મ 2.0

  • રજનીકાંતની ફિલ્મ 2.0નું આ ગીત અત્યાર સુધીનું સૌથી મૌંધુ ગીત છે, જાણકારી મુજબ આ ગીત બનાવવામાં 20 કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો.
  • ગીતમાં શાનદાર વીએફેક્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને 10 દિવસમાં 4 અલગ અલગ સેટ પર શુટ કરવામાં આવ્યો હતો

‘ઉં અંટાવા’

  • પુષ્પા ધ રાઈઝના આ ગીતમાં સમાંથા રુથ પ્રભુનો બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો. જેને દર્શકો ખુબ પસંદ કરતા હતા. ‘ઉં અંટાવા’ માં સમાંથા અને અલ્લુ અર્જુનની કેમિસ્ટ્રી ધમાલ મચાવી હતી. આ ગીત બનાવવામાં સાડા છ કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો
  • પુષ્પા ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મમાં અર્જુન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ગીત ઝાવેદ અલીએ ગાયું હતુ રિપોર્ટસ અનુસાર આ ગીત બનાવવામાં 5કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો.

પાર્ટી ઓલ નાઈટ

  • અક્ષય કુમારની ફિલ્મ બોસનું આ ગીત બોલીવુડના સૌથી મોંધા ગીતમાંથી એક છે. આ ગીતમાં હની સિંહે પોતાનો અવાજ આપ્યો હતો. મીડિયા રિપોર્ટસ મુજબ અંદાજ 6 કરોડ રુપિયા ખર્ચ થયો હતો

ગોલિયો કી રાસલીલા

  • સંજયલીલા ભંસાલીની ફિલ્મ રામલીલા ગોલિયો કી રાસલીલા આ ગીતમાં પ્રિયંકા ચોપરા જોવા મળી હતી. આ ગીતમાં અંદાજે 6 કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો.
SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Amul Milk:સારા સમાચાર! અમૂલે દૂધના ભાવ ઘટાડ્યા, નવા દરો તપાસો-India News Gujarat

Amul Milk: અમૂલે દૂધના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો...

Latest stories