HomeEntertainmentBigg Boss 16 :હોસ્ટની ફી શોના બજેટ કરતા વધુ હશે ? એક...

Bigg Boss 16 :હોસ્ટની ફી શોના બજેટ કરતા વધુ હશે ? એક હજાર કરોડથી વધુની માંગણી કરી રહ્યો છે સલમાન ખાન !

Date:

Bigg Boss 16 :હોસ્ટની ફી શોના બજેટ કરતા વધુ હશે ? એક હજાર કરોડથી વધુની માંગણી કરી રહ્યો છે સલમાન ખાન !

Bigg Boss 16 : બિગ બોસ (Bigg Boss) શોને લઈ ફરી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે ,તેમાં એક છે સલમાન ખાનની ફી, આ વર્ષની સલમાન ખાનનો બિગ બોસ શોની 16મી સીઝન માટે સલમાન ખાન એક હજાર પચાસ કરોડ રુપિયાની માંગ કરી છે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરી નથી, સલમાન ખાનની આ 13મી સીઝન હશે, એત્યાર સુધી કર્લસ ટીવી (Colors TV) પર બિગ બોસ 12 સીઝન હોસ્ટ કરી ચૂક્યો છે. સલમાન ખાન અત્યારસુધી આવી રીતે શો હોસ્ટ કરનાર એકમાત્ર સેલિબ્રિટી છે. બિગ બોસ 16 પહેલા બિગ બોસ મરાઠી ઓન એર થશે અને બિગ બોસ મરાઠી દરમિયાન બિગ બોસ ઓટીટી શરૂ થશે અને આ બંને શોના પૂરા થયા પછી બિગ બોસ 16ની શરૂઆત થઈ શકે છે.

સલમાન ખાને 3 ગણી ફી વધારી

  • સલમાન ખાને કહ્યું હતુ કે, 2 વર્ષ પહેલા બિગ બોસમાં કોરોના મહામારીને ધ્યાને રાખીને તેણે પોતાની ફ્રી ઓછી કરી હતી, સલમાન ખાનનું કહેવું છે કે, તેને ઓછી ફ્રી મળશે તો ચાલશે .
  • પરંતુ બિગ બોસમાં કામ કરનાર પ્રોડ્ક્શન ટીમના પગાર પર કોઈ અસર થવી જોઈએ નહિ, ગત્ત વર્ષે પણ સલમાન ખાને તેની ફ્રીને લઈ મેકર્સ સાથે કોઈ વાટાઘાટો કર્યો નથી. હવે 3 વર્ષ પછી મેકર્સે 3 ગણી ફ્રી વધારી માંગી રહ્યા છે

 સલમાન ખાનના હોસ્ટિંગની ઝલક

  • મીડિયામાં વાયરલ થઈ રહેલા રિપોર્ટમાંએ પણ લખવામાં આવ્યું છે કે, સલમાન તરફથી એ કહેવામાં આવ્યું છે કે, જો એક હજાર પચાસ કરોડ ફ્રી આપવામાં આવશે નહિ તો બિગ બોસ 16 હોસ્ટ કરશે નહિ.
  • સલમાનનો આ શૌ બજેટથી વધુ લાગી રહી છે, બિગ બોસ 15 દરમિયાન સલમાન ખાનની ફ્રી 350 કરોડ રુપિયાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ સલમાન ખાને હસતા હસતા આ વાત કરી હતી, હવે 1 હજાર 50 કરોડ ફ્રી પર દબંગ ખાને કઈ રીતે રિએક્ટ કરે છે એ જોવું દિલચસ્પ હશે. આ શો મનોરંજનથી ભરપુર છે

શું છે આ ફ્રી પાછળની સચ્ચાઈ

  • અભિનેતાની ફ્રીને લઈ કેટલીક વખત આંકડાઓ વાયરલ થતા હોય છે તેમાં કોઈ સચ્ચાઈ હોતી નથી. સલમાન ખાનની બિગ બોસ 16 એક રિયાલટી શો જ નહિ પરંતુ એક બિગ બજેટની ફિલ્મથી પણ વધુ છે.
  • શોમાં રોકાણને ધ્યાનમાં રાખીને, સામેલ તમામ સ્પોન્સર્સ, આ સમાચાર માત્ર અફવા લાગે છે.
SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT

અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ...

Latest stories