HomeEntertainmentWebseries On World Cup 2007 :ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, 2007ના T20...

Webseries On World Cup 2007 :ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, 2007ના T20 વર્લ્ડ કપ પર બનશે વેબ સિરીઝ-India News Gujarat

Date:

Webseries On World Cup 2007 :ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, 2007ના T20 વર્લ્ડ કપ પર બનશે વેબ સિરીઝ-India News Gujarat

  • Webseries On World Cup 2007 :ક્રિકેટ (Cricket) ચાહકો માટે સારા સમાચાર છે.
  • હવે ટૂંક સમયમાં 2007 T20 વર્લ્ડ કપ પર વેબ સિરીઝ આવશે, જે 2023માં રિલીઝ થશે.
  • તમને 2007માં રમાયેલો T20 World Cup યાદ જ હશે.
  • ક્રિકેટના ચાહકો આ મેચને વારંમવાર જોવાનું પસંદ કરે છે. ભારતમાં ક્રિકેટના ચાહકો મેચ પુરી થયા બાદ હાઈલાઈટ જોતા રહે છે.
  • હવે તમને વેબ સિરીઝ દ્વારા ફરી એક વખત 2007ના ટી 20 ક્રિકેટ મેચ જોવાની તક મળશે.
  • આ પહેલો વર્લ્ડ કપ હતો જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે જીત મેળવી હતી. હવે ઓટીટી પર આને લઈ એક વેબ સિરીઝ બનાવવામાં આવી રહી છે.
  • ડોક્યુમેન્ટ્રી બેઝ આ સિરીઝને ઈન્ટરનેશનલ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.

વેબ સિરીઝની સત્તાવાર જાહેરાત કરવામાં આવી

  • T20 વર્લ્ડ કપ પર બનનારી આ વેબ સિરીઝનું ટાઈટલ હજુ નક્કી થયું નથી.
  • આ સિરીઝમાં વર્લ્ડ કપમાં સામેલ 15 ખેલાડીઓને સામેલ કરવામાં આવશે.
  • આ સિરીઝમાં રિયલ ફૂટેજનો પણ ઉપયોગ કરવામાં આવશે.
  • આ ડોક્યુમેન્ટરીના ત્રીજા ભાગનું શૂટિંગ કરવામાં આવ્યું છે.
  • આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.’

આ પોસ્ટ ટ્વીટર પર આવી

 

2023માં રિલીઝ કરવામાં આવશે.

  • ટી 20 વર્લ્ડકપ 2007 પર આધારિત વેબ સિરીઝનું પ્રોડ્ક્શન UK બેસ્ડ ફર્મ One One Six Network કરી રહ્યું છે.
  • આ ગૌરવ બહિરવાનીની કંપની છે.
  • વેબ સિરીઝને આનંદ કુમાર નિર્દેશિત કરી રહ્યા છે.
  • આનંદ Delhi Heights અને Zila Ghaziabad જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.
  • આ વેબ સિરીઝના રાઈટર સૌરભ એમ પાંડે છે. જેમણે ધ કાશ્મીર ફાઈલ્સ, ધ તાશ્કંદ ફાઈલ્સ અને વાણી જેવી ફિલ્મોની સ્ટોરી લખી છે.
  • કહેવામાં આવી રહ્યું છે કે, અનેક મોટા સ્ટાર ઈન્ડિયન કિકેટર્સનો રોલ પ્લે કરશે.
  • અહેવાલોનું માનીએ તો આ વેબ સિરીઝને 2023માં રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ 

T20 World Cup 2022 Ind vs Pak: ભારત ટોસ જીતી, પહેલા બોલિંગ કરશે

આ પણ વાંચોઃ 

Anurag Thakur on World Cup: વર્લ્ડ કપને લઈને પાકિસ્તાનની ધમકી પર રમત મંત્રીનો જવાબ

SHARE

Related stories

Latest stories