HomeEntertainmentThese Punjabi Singers are the owners of crores:કરોડોની સંપત્તિના માલિક છે આ...

These Punjabi Singers are the owners of crores:કરોડોની સંપત્તિના માલિક છે આ Punjabi Singers-India News Gujarat

Date:

These Punjabi Singers are the owners of crores:કરોડોની સંપત્તિના માલિક છે આ Punjabi Singers-India News Gujarat

These Punjabi Singers are the owners of crores:  ભારતમાં ધીરે ધીરે પંજાબી ગીતોનો ટ્રેડ વધી રહ્યો છે. બોલિવૂડની ફિલ્મોમાં પણ પંજાબી સિંગરો ધમાલ મચાવી રહ્યા છે. દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં પંજાબી ભાષામાં ગવાયેલા પાર્ટીના ગીતો ફેમસ છે. આ બધુ શક્ય બન્યુ પંજાબી સિંગર્સને કારણે. ચાલો જાણીએ તે સુપરહિત સિંગરોની નેટવર્થ વિશે.

  • દલેર મેંહદીના દરેક ગીતો સુપરહિટ જ હોય છે, તેમના ગીતો પર લોકો નાચવા મજબૂર થઈ જાય છે. તેમની કુલ સંપતિ લગભગ 112 કરોડ છે.
  • દિલજીત દોસાંઝના ગીતોની સાથે સાથે તેમના દ્વારા અભિનિત ફિલ્મો પણ સુપરહિત હોય છે. તેમની કુલ સંપતિ લગભગ 25 મિલિયન ડોલર છે.
  • હની સિંહ ખુબ જ ફેમસ પંજાબી સિંગર છે. તે ઘણી વખત વિવાદોમાં પણ રહ્યો છે. તેના ગીતોને લાખો વ્યૂઝ મળતા હોય છે. તેની સંપતિ 25 મિલિયન ડોલર છે.
  • ગુરુ રંધાવા પંજાબના બેસ્ટ સિંગરમાંથી એક છે. તેમના ગીતો અનેક રેકોર્ડ બનાવે છે. તેમની કુલ સંપતિ 41 કરોડ જેટલી છે.
  • જસ્સી ગિલ સિંગરની સાથે સાથે અભિનેતા પણ છે. તેણે ઘણા સુપરહિટ પંજાબી ગીતો ગાયા છે. તેમની કુલ સંપતિ લગભગ 37 કરોડ છે.
  • હાર્ડી સંધૂ પંજાબના બેસ્ટ સિંગર માનવામાં આવે છે. તેમણે પોતાના દમદાર અવાજથી અનેક સુપરહિત ગીતો આપ્યા છે. તેમની કુલ સંપતિ લગભગ 155 કરોડ છે.
SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Amul Milk:સારા સમાચાર! અમૂલે દૂધના ભાવ ઘટાડ્યા, નવા દરો તપાસો-India News Gujarat

Amul Milk: અમૂલે દૂધના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો...

Latest stories