HomeEntertainmentધ કપિલ શર્મા શો:'ભૂરી'એ કપિલ શર્માનો સાથ છોડ્યો? સુમોના બંગાળી સિરિયલ 'શોનાર...

ધ કપિલ શર્મા શો:’ભૂરી’એ કપિલ શર્માનો સાથ છોડ્યો? સુમોના બંગાળી સિરિયલ ‘શોનાર બંગાલ’માં જોવા મળશે

Date:

 

The Kapil Sharma Show:’ભૂરી’એ કપિલ શર્માનો સાથ છોડ્યો? સુમોના બંગાળી સિરિયલ ‘શોનાર બંગાલ’માં જોવા મળશે-INDIA NEWS GUJARAT 

ટીવી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીએ-LATEST NEWS

The Kapil Sharma Show: છોડી દીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, હજી સુધી સુમોનાએ આ અંગે કોઈ વાત કરી નથી. સુમોનાની અપકમિંગ સિરિયલનો પ્રોમો તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પ્રોમો જોયા બાદ એવી ચર્ચા થવા લાગી કે એક્ટ્રેસે કપિલનો શો છોડી દીધો છે.LATEST NEWS

The Kapil Sharma Show:

બંગાળી શોમાં જોવા મળશે સુમોનાએ કોમેડી શોને બદલે હવે એક નવો શો કરવાનો નિર્ણય લીધો છે. સુમોનાએ સો.મીડિયામાં નવા શોનો પ્રોમો રિલીઝ કર્યો છે. આ શો બંગાળી છે અને તેનું નામ ‘શોનાર બંગાલ’ છે. આ સિરિયલમાં સુમોના 22-25 વર્ષની યુવતીનો રોલ પ્લે કરતી જોવા મળી છે. આ શો 30 માર્ચથી શરૂ થશે સુમોનાને કેવા પ્રકારનો રોલ ગમે છે?LATEST NEWSSumona aka Bhoori of Kapil Sharma Show leaves buffs confused with her bridal pics; fans ask

The Kapil Sharma Show:

Sumona Chakravarti Has Bid Goodbye To The Kapil Sharma Show?

એક ઇન્ટરવ્યૂમાં સુમોનાને પૂછવામાં આવ્યું કે તે કેવા પ્રકારના પાત્રો પ્લે કરવા ઈચ્છે છે તો તેણે જવાબ આપ્યો હતો, ‘એક્ટર-એક્ટ્રેસવાળા દિવસો ગયા, હવે મોટા ભાગે વાર્તા તથા કલાકારો પર ફોકસ કરવામાં આવે છે. જો મને કોઈ લીડ રોલ મળે છે તો હું કરીશ પણ જો પ્લોટના હિસાબે મને સારું કેરેક્ટર મળે તો તે કરવામાં પણ મને વાંધો નથી. મારે સાઈકો, પોલીસ કે ઈન્ટેલિજન્સ ઓફિસરના રોલ પ્લે કરવા છે.’ ઉલ્લેખનીય છે કે સુમોના પહેલાં અલી અસગર, ઉપાસના સિંહ, સુનીલ ગ્રોવર જેવા કલાકારોએ આ શો છોડી દીધો હતો.LATEST NEWS

SHARE

Related stories

Latest stories