HomeEntertainmentSonam Kapoor reveals son name :સોનમ કપૂરે જાહેર કર્યુ દિકરાનું નામ અને...

Sonam Kapoor reveals son name :સોનમ કપૂરે જાહેર કર્યુ દિકરાનું નામ અને પહેલી ઝલક-India News Gujarat

Date:

Sonam Kapoor reveals son name :સોનમ કપૂરે જાહેર કર્યુ દિકરાનું નામ અને પહેલી ઝલક-India News Gujarat

Sonam Kapoor reveals son name : થોડા સમય પહેલા જ બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂરે બાળકને જન્મ આપ્યો હતો. તેના જન્મ બાદ પહેલી વાર સોનમ કપૂર અને આનંદ આહૂજાએ પોતાના દિકરા સાથેનો ફોટો જાહેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

  • તે ફોટોમાં નાના બાળકની ઝલક તમે જોઈ શકો છો. જણાવી દઈએ કે સોનમ કપૂર અને આનંદ આહુજાએ તેમના પુત્રનું નામ વાયુ કપૂર આહુજા રાખ્યું છે.
  • સોનમ કપૂર અને આનંદ આહૂજાના પુત્રનું નામ ખૂબ જ ખાસ છે. હિન્દુ ધર્મમાં આ નામનો અર્થ હનુમાન થાય છે. આ બતાવે છે કે, અભિનેત્રીને ધર્મ અને ભગવાનમાં પણ કેટલી આસ્થા છે.
  • ઈન્સ્ટા પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, હિંદુ ધર્મમાં હવા એ પાંચ તત્વોમાંથી એક છે. હનુમાન ભીમ અને માધવના આધ્યાત્મિક પિતા છે. તેમજ તે વાયુના પરાક્રમી સ્વામી છે.
  • આજે 20 સપ્ટેમ્બરે સોનમ કપૂર અને આનંદ આહુજાના પુત્રનો જન્મ થયાને એક મહિનો થઈ ગયો છે. સોનમ કપૂરે 20 ઓગસ્ટ, 2022ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. જો કે અભિનેત્રીએ ફોટોમાં દિકરાનો ચહેરાને સ્પષ્ટપણે બતાવવામાં નથી આવ્યો.
SHARE

Related stories

Latest stories