HomeEntertainmentShivani bhardwaj જે માત્ર 20 વર્ષની છે જે વોએ યુટ્યુબ ચેનલ પર...

Shivani bhardwaj જે માત્ર 20 વર્ષની છે જે વોએ યુટ્યુબ ચેનલ પર ધુમ્મ મચાવી-India News Gujarat

Date:

Shivani bhardwaj

આજના આધુનિક યુકમાં લોકો સોશયલ મિડિયાનો વઘુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે ત્યારે જેનો ફાયદો પણ આપણને જોવા મળે છે અને સોશયલ મિડિયા અથવા તો યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ લોકો પોતાના  કાર્ય કરવાની કલાની લોકોના દિલમાં જગ્યા બનાવી લેતા હોય છે ત્યારે આજે આપણે પણ આવાજ એક વ્યક્તીની વાત કરવાની છીએ કે જેવાએ પોતે હજુ માત્ર 20 વર્ષના છે અને આટલી નાની ઉંમરમાં તેવોએ યુટ્યુબ ચેનલ પોતાને કેટલાક ગીતો ગાઈને પોતાના સુંદર અવાજથી લોકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી દીધી છે તેવોનુ નામ   શિવાની ભારદ્વાજ છે -India News Gujarat

કોણ છે શિવાની ભારદ્વાજ

શિવાની ભારદ્વાજ સાથે ખાસ વાત કરતા તેવોએ જણાવ્યુ હતુ કે એ તેમણે યુટ્યુબ પરની સફર 1 વર્ષ પહેલા શરૂ કરી હતી તેવોએ ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી 3 વર્ષ સુધી હિંદુસ્તાની સંગીત પર અભ્યાસ પણ કર્યો છે અને અત્યારે તેવો હંસરાજ પાસેથી બી.એ.નો પ્રોગ્રામ પણ કરી રહ્યા છે તેવો એ વઘુમાં જણાવ્યુ હતુ કે મેં મારી યુટ્યુબ ચેનલ પર કેટલાક કવર ગીતો અપલોડ કર્યા છે, બાકીના કવર અને ઓરિજિનલ અન્ય ચેનલો પર પણ છે.મારું પહેલું મૂળ ગીત ખામોશી તેરી હતું જે સાવન રેકોર્ડ્સ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું હતું. પણ હવે તેવો પોતાની ચેનલ બનાવીને ઓરિજિનલ ગીતો તેની પર મુકશે તેવી વાત તેવોએ કહી હતી –India News Gujarat

શિવાની ભારદ્વાજની જો પરીવારની વાત કરીયે તો તેવો ખુબ સામાન્ય પરિવારમાંથી આવે છે અનેે તેવો એ પોતાના કારકિર્દીની વાત કરીએ તો તેવા ગાયક કલાકાર શ્રેયા ઘોષાલથી પ્રભાવિત થઈને તેવોએ ગીતો ગાવાની શરુવાત કરી હતી અને તેવોએ શ્રેયા ઘોષાલની સાથે પણ કામ કરી ચુક્યા છે –India News Gujarat

 

 

 

SHARE

Related stories

Latest stories