HomeEntertainmentPriyanka-Nick:આઈલેન્ડ પર પતિ નિક જોનસ સાથે વેકેશન એન્જોય કર્યું PC એ -India...

Priyanka-Nick:આઈલેન્ડ પર પતિ નિક જોનસ સાથે વેકેશન એન્જોય કર્યું PC એ -India News Gujarat

Date:

Priyanka-Nick:આઈલેન્ડ પર પતિ નિક જોનસ સાથે વેકેશન એન્જોય કર્યું PC એ -India News Gujarat

Priyanka-Nick: બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ (Nick Jonas) હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, કપલની ગણતરી બોલિવુડથી લઈ હોલીવુડના પાવર કપલમાં કરવામાં આવે છે.

  • પ્રિયંકા અને નિક પોતાના વ્યસ્ત શેડ્યુલમાં પણ એક બીજાને સમય આપી રહ્યા છે. હાલમાં પ્રિયંકા ચોપરા જોનાસે તેમના પતિ નિકની સાથે વેકેશન એન્જોય કરવા ટર્કસ અને કૈકોસ આઈલેન્ડ પર ફરી રહી છે. જ્યાં બંન્ને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

રોમેન્ટિક અને નિખાલસ ફોટા શેર કર્યા

  • તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો વિરામ લઈને, ટાપુ પર પ્રિયંકા અને નિકે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે ઘણા રોમેન્ટિક અને નિખાલસ ફોટા શેર કર્યા છે. જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે, સાથે આ જોડીને પણ લોકો પ્રેમ આપી રહ્યા છે

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પ્રિયંકા

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પ્રિયંકા અને નિકના આ ફોટો પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે કહી રહ્યા છે લવલી કપલ અને ક્યૂટ કપલ કેટલાક લોકો લવબર્ડસ કહી રહ્યા છે
  • વેકેશનના ફોટોમાં બંન્ને ખુબ સુંદર લાગી રહ્યા છે. પ્રિયંકાનો બિકની લુક લોકોને ઘાયલ કરી રહ્યો છે, નિકનો લુક પણ ખુબ ચર્ચામાં છે,

બંન્ને કપલના ફોટો વાયરલ

  • આ પહેલી વખત નથી કે બંન્ને કપલના ફોટો વાયરલ થયા હોય , પ્રિયંકા અને નિક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, બંન્ને પોતાના રોમેન્ટિક ફોટો ફેન્સ સાથે શેર કરે છે,
SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Amul Milk:સારા સમાચાર! અમૂલે દૂધના ભાવ ઘટાડ્યા, નવા દરો તપાસો-India News Gujarat

Amul Milk: અમૂલે દૂધના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો...

Latest stories