HomeEntertainmentPakistan Restaurant:રેસ્ટોરન્ટની ગંદુ કૃત્ય સામે આવ્યુ-India News Gujarat

Pakistan Restaurant:રેસ્ટોરન્ટની ગંદુ કૃત્ય સામે આવ્યુ-India News Gujarat

Date:

Pakistan Restaurant:રેસ્ટોરન્ટની ગંદુ કૃત્ય સામે આવ્યુ-India News Gujarat

Pakistan Restaurant:કરાંચીના રેસ્ટોરન્ટમાં બોલિવુડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) દ્વારા નિભાવવા આવેલા પાત્રમાં એક જાહેરાત બનાવી છે. જેની સોશિયલ મીડિયા પર અલોચન કરવામાં આવી રહી છે.

  •  પાકિસ્તાનના એક રેસ્ટોરન્ટમાં ખુબ જ ગંદુ કૃત્ય સામે આવી છે જેના કારણે આ રેસ્ટોરન્ટ વિવાદોમાં આવી છે. કરાંચીની આ રેસ્ટોરન્ટમાં બોલિવુડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)નો એક સીન સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, આ સીનમાં આલિયા ભટ્ટ છે. આલિયા ભટ્ટ(Alia Bhatt) નો આ વિડીયો પુરુષો માટે આપવામાં આવેલી ઓફર શેર કરે છે.
  • વિડીયો શેર કર્યા બાદ વિવાદો શરુ થયો છે. પોસ્ટરની સાથે રેસ્ટોરન્ટમાં પુરુષો માટે 25 ટકા છુટ આપવાની જાહેરાત કરી છે, રેસ્ટોરન્ટ સ્વિંગે આ પોસ્ટરને કેપ્શન સાથે શેર કર્યું છે.

રેસ્ટોરન્ટના આ વિડીયોમાં શું છે

  • તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના કરાંચીમાં આવેલી આ રેસ્ટોરન્ટે બોલિવુડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડનો એક સીન પુરુષ ગ્રાહકો માટે ઓફર કર્યો છે.
  • રેસ્ટોરન્ટે આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેની ખુબ ચર્ચા થઈ રહી છે.આ વીડિયો ક્લિપ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની છે, તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં એક સીન છે, જેમાં આલિયા ભટ્ટ ગ્રાહકોને રીઝવવા માટે હાથના ઈશારા કરી રહી છે. કરાચીની આ રેસ્ટોરન્ટે હવે પ્રચાર માટે આ દ્રશ્યનો ઉપયોગ કર્યો છે.

સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો

  • તમને જણાવી દઈએ કે રેસ્ટોરન્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ પોસ્ટ કરતાની સાથે જ ઘણા યુઝર્સે ગ્રાહકોને આ પ્રકારના લલચાવનારા દ્રશ્ય સામે પોતાનો સખત વાંધો વ્યક્ત કર્યો હતો. એક યુઝરે લખ્યું કે, તમારે ખરેખર જોવાની જરૂર છે કે અહીં શું રાખવામાં આવી રહ્યું છે.
  • તમે જે પ્રસ્તુત કરી રહ્યાં છો તેને ન્યાયી ઠેરવવા માટે દુઃખદાયક દ્રશ્યનો ઉપયોગ કરવો એ મૂર્ખતા છે. તે તમારું ધ્યાન અને કેટલાક ગ્રાહકોને આકર્ષિત કરશે, તેથી તમે સંપૂર્ણપણે ખોટા છો.

ગ્રાહકોને 25 ટકા ડિસ્કાઉન્ટ

  • કરાચીમાં સ્વિંગ રેસ્ટોરન્ટ આલિયા ભટ્ટના તે પોસ્ટર સાથે ‘ફક્ત પુરૂષો માટે 25 ટકા ડિસ્કાઉન્ટ’ સાથે ઑફર લઈને આવી છે.
  • તમને જણાવી દઈએ કે રેસ્ટોરન્ટે સોમવારે આ ઓફર આપી હતી. પાકિસ્તાની રેસ્ટોરન્ટે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેનો વીડિયો પોસ્ટ કર્યો છે.
SHARE

Related stories

MANMOHAN SINGH PASSED AWAY : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન

INDIA NEWS GUJARAT : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું દિલ્હીની...

MANMOHAN SINGH’S SHAYARI : હઝ઼ારો જવાબોં સે અચ્છી હૈ મેરી ખામોશી…

INDIA NEWS GUJARAT : પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નિધન...

Latest stories