HomeEntertainmentJoy Workout:આ 8 મિનિટનું ‘જોય વર્કઆઉટ’ મૂડને રાખશે ખુશ , તમે પણ...

Joy Workout:આ 8 મિનિટનું ‘જોય વર્કઆઉટ’ મૂડને રાખશે ખુશ , તમે પણ શરૂ કરી શકો છો-India News Gujarat

Date:

Joy Workout:આ 8 મિનિટનું ‘જોય વર્કઆઉટ’ મૂડને રાખશે ખુશ , તમે પણ શરૂ કરી શકો છો-India News Gujarat

  • Joy Workout:મનોવિજ્ઞાની કેલી મેકગોનિલે સાડા 8 મિનિટની ફોર્મ્યુલા તૈયાર કરી છે.
  • તેઓ દાવો કરે છે કે આનાથી માનવ મન પ્રસન્ન અને હળવું બની જશે.
  • સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશન આપણી જીવનશૈલીનો એક ભાગ બની ગયા છે.
  • આખી દુનિયા માટે આ કોઈ મોટી સમસ્યાથી કમ નથી. ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર, માત્ર ભારતમાં જ 20 કરોડથી વધુ લોકો ડિપ્રેશન અને સંબંધિત રોગોથી પીડાય છે.
  • તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ સતત ડિપ્રેશન અથવા પરેશાન રહે છે તો તે ડિપ્રેશનમાં આવી શકે છે.
  • એટલા માટે એ મહત્વનું છે કે તમે ખુશ રહો. સંશોધન મુજબ, કસરત કરવાથી વ્યક્તિનો મૂડ સુધરે છે.
  • સંશોધકોએ તેને ફીલ બેટર ઈફેક્ટ નામ આપ્યું છે.
  • તમને જણાવી દઈએ કે મનોવિજ્ઞાની કેલી મેકગોનિલે સાડા 8 મિનિટની ફોર્મ્યુલા તૈયાર કરી છે.
  • તેઓ દાવો કરે છે કે આનાથી માનવ મન પ્રસન્ન અને હળવા બને છે.

Joy Workout:આવો જાણીએ આ ફોર્મ્યુલા

રીચ

  • જોય વર્કઆઉટનું પહેલું મુવ રીચ છે. જણાવી દઇએ કે રીચિંગ ફોર ધ સ્કાઇના નામથી ઓળખવા આવે છે.
  • આમાં સૌથી પહેલા હાથને ઉપર તરફ લો, પછી બોડી સ્ટ્રેચ કરવાની કોશિશ કરો, તમારી હથેળી ખુલ્લી રાખો, સ્નાયુઓના ખેચાણથી તમને રીલેક્સ ફિલ થશે.

શેક

  • શેક મૂવમાં, પહેલા તમારા હાથને ખોલીને ખભ્ભાની લાઇનમાં સીધા કરી નાખો,પછી એક પછી એક હાથ મુવ કરો.
  • પછી બંને હાથને એકસાથે હલાવો. આ રમત મુડ સ્વીંગ સુધારશે.

સ્વે

  • આ સ્ટેપમાં તમારા ખભાને સ્વિંગ કરો ધીમેથી .
  • પછી તમારા હાથને કમર પર રાખો અને કમરને ધીમે ધીને મુવ કરો તમને ડાન્સ કરતા હોય તેવુ ફિલ થશે, સારા મ્યુઝીક પર જો આ મુવીંગ સ્ટેપ કરવામાં આવે તો મુળ સારો બને છે.

બાઉન્સ

  • બાઉન્સમાં, તમે સંગીતના બીટ પર તમારા ખભાને ઉપર અને નીચે ઉછાળવાનું શરૂ કરો.
  • આ પછી, બાદમાં પગને મુવ કરો, ધીમે ધીને પગને કુદતા હોય એ રીતે મુવમેન્ટ કરો, બાદમાં હાથની પણ એજ રીતે મુવ મેન્ટ કરો, શરીરને જકડો નહીં, હાથ પગને એની જાતે મુવ થવા દો, આનાથી સ્ટ્રેસ રીલીફ થશે.

સેલિબ્રેટ

  • આ વર્કઆઉટમાં તમે તમારી હીલની મદદથી તમારા શરીરને ઉપાડવાનો પ્રયાસ કરો.
  • તેનાથી પગના સ્નાયુઓ સ્ટ્રેચ થશે અને થાક ઉતરશે, મન શાંત થશે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે India News Gujarat પણ સંમત જ છે તેમ માનવું નહી)

તમે આ વાંચી શકો છો-

Belly Fat : પેટની હઠીલી ચરબી દૂર ન થાય તો આ ખાસ પ્રકારની ચા અજમાવો

તમે આ વાંચી શકો છો-

Home Remedies – પેટની ચરબી ઘટાડવી છે તો પીવો આ 10 પ્રકારની ચા

SHARE

Related stories

Latest stories