HomeEntertainmentGrand success of film Kashmir Files after Delhi Files  બનાવશે વિવેક અગ્નિહોત્રી...

Grand success of film Kashmir Files after Delhi Files  બનાવશે વિવેક અગ્નિહોત્રી – India News Gujarat

Date:

Delhi Filesના ટાઇટલમાં કઇ ઘટના હશે એ નથી જાહેર કરાયુ – India News Gujarat

film Kashmir Filesની જબ્બર સફળતા બાદ સર્જક વિવેક અગ્નિહોત્રી એ હવે Delhi Files  ફિલ્મ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે.  વિવેક અગ્નિહોત્રી એ જોકે, હાલ Delhi Files  ફિલ્મનુ ટાઇટલ જ જાહેર કર્યું છે. Delhi Files  ફિલ્મ ની કથા અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. Delhi Files   ફિલ્મ ૮૪ ના રમખાણો, જેએનયુ ની ઘટનાઓ કે અરવિંદ કેજરીવાલ સરકારના શાસન પછીની ઘટનાઓ અંગે હોઈ શકે છે એવી અટકળો થઈ રહી છે. જો કે હજુ સુધી Delhi Filesની સ્ટોરી   મામલે કોઇ પણ પ્રકારની સ્પસ્ટતા કરવામાં આવી નથી.- India News Gujarat

Delhi Files અંગે સોશિયલ મિડીયામાં કરી છે જાહેરાત- India News Gujarat

અગ્નિહોત્રી એ સોશિયલ મીડિયા પોસ્ટ થકી જણાવ્યું હતું કે કાશ્મીરમાં હિન્દુઓના નરસંહાર અંગે જણાવવું જરૂરી હતું. તે દર્શાવવા film Kashmir Files ફિલ્મ પર ચાર વર્ષ અમે  મહેનત કરી હતી . હવે સમય પાકી ગયો છે કે હું નવી ફિલ્મ Delhi Files બનાવવા માટે પ્રવૃત્ત થઇ જાઉં. સોશિયલ મીડિયા પર ચાહકોએ વિવેક અગ્નિહોત્રીની આ જાહેરાતને વધાવી હતી અને જણાવ્યું હતું કે તમને વહેલી તકે Delhi Filesની ફિલ્મ માટે ઇંતજાર રહેશે.- India News Gujarat

film Kashmir Files એ કરી છે રૂ.300 કરોડની કમાણી- India News Gujarat

માત્ર ૧૫ કરોડના બજેટમાં બનેલી film Kashmir Files  અભૂતપૂર્વ અને સ્વયંભૂ  જનપ્રતિસાદ સાંપડયો હતો. આ ફિલ્મ એ ૩૦૦ કરોડ રુપિયા થી વધુની કુલ કમાણી કરી હતી. film Kashmir Files ફિલ્મમાં અનુપમ ખેર અને પલ્લવી જોશી સહિતના કલાકારોએ ભૂમિકા ભજવી હતી. અગ્નિહોત્રીએ અગાઉ, ‘તાશ્કંદ  ફાઇલ્સ’ ફિલ્મ બનાવી હતી. તત્કાલીન વડા પ્રધાનન લાલબહાદુર શાી ના અચાનક નિધન અંગેની ઘટનાઓ દર્શાવતી  એ ફિલ્મ ને બે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા હતા. આ પ્રકારે જ હવે દર્શકોને ઇન્તેઝારી છે કે, ફિલ્મ Delhi Files  ક્યા વિષય ઉપર બને છે અને તેના વિષય વસ્તુ શું છે, આ તમામ બાબતોને લઇને હાલમાં વિવેક અગ્નિહોત્રી અને તેની ટીમ દ્વારા સિક્રેટ રાખવામાં આવ્યુ છે. જો કે, ટુંક સમયમાં જ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તેમજ Delhi Files   ફિલ્મમાં ક્યા વિષય વસ્તુની પટકથાનો સમાવેશ કરવામાં આવે છે તે અંગે જાણકારી આપવામાં આવશે.- India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Alia Bhatt રોટલી, ભાત કે ઘી છોડ્યા વિના 3 મહિનામાં 10 કિલો વજન ઘટાડ્યું હતું, આ મૂળભૂત આહાર યોજનાને અનુસરી હતી

આપ આ પણ વાંચી શકો છોઃ-Ranbir-Alia Wedding Update – રોકસ્ટાર હવે શાનદાર મૂડમાં

 

SHARE

Related stories

Latest stories