HomeEntertainmentFirst Visuals From Ranbir-Alia Wedding: રણબીર-આલિયાના લગ્ન, પ્રથમ તસવીરો સામે આવી -...

First Visuals From Ranbir-Alia Wedding: રણબીર-આલિયાના લગ્ન, પ્રથમ તસવીરો સામે આવી – India News Gujarat

Date:

First Visuals From Ranbir-Alia Wedding:

Ranbir-Alia Wedding : રણબીર-આલિયા વેડિંગના પ્રથમ વિઝ્યુઅલ્સ: રRanbir-Alia Wedding માં મુંબઈના પાલી હિલ ખાતેના તેમના ‘વાસ્તુ એપાર્ટમેન્ટ’ ઘરમાં પંજાબી રીત-રિવાજ પ્રમાણે સાત ફેરા થયા અને એકબીજાને તેમના જીવન સાથી તરીકે સ્વીકાર્યા. આ પહેલા હળદર, ચૂડા વિધિ અને કુલ દેવતાની પૂજા જેવી તમામ વિધિઓ થઈ હતી. તમામ ધાર્મિક વિધિઓ દરમિયાન, ફક્ત પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને બંનેના કેટલાક સેલેબ્સ હાજર હતા. રણવીર અને આલિયાના લગ્ન પછી, ‘#Mr & Mrs Kapoor’ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. Ranbir-Alia Wedding

રણબીર-આલિયાના લગ્ન, પ્રથમ તસવીરો સામે આવી

પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્ન પછી, આ કપલ ટૂંક સમયમાં બહાર આવશે અને મીડિયાની સામે પહેલીવાર જાહેરમાં દેખાશે. આ પછી, ભગવાન ગણેશના આશીર્વાદ લેવા માટે સિદ્ધિવિનાયક મંદિર જશે.

First Visuals From Ranbir-Alia Wedding, Latest India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો – Ranbir-Alia Wedding Update – રોકસ્ટાર હવે શાનદાર મૂડમાં – India News Gujarat

SHARE

Related stories

Latest stories