HomeEntertainmentCannes Film Festival 2022 Aishwarya Rai :રેડ કાર્પેટ પર ગોર્જિયસ લાગી-India News...

Cannes Film Festival 2022 Aishwarya Rai :રેડ કાર્પેટ પર ગોર્જિયસ લાગી-India News Gujarat

Date:

Cannes Film Festival 2022 :Aishwarya Rai રેડ કાર્પેટ પર ગોર્જિયસ લાગી-India News Gujarat

Cannes Film Festival 2022 :Aishwarya Rai બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની આગવી અદામાં જોવા મળી હતી. ઐશ્વર્યા રાય હોલિવૂડ એક્ટર ટોમ ક્રૂઝની ફિલ્મ ‘ટોપન ગન માર્વેરિક’ના પ્રીમિયરમાં હાજર રહી હતી. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા પહેલાં પિંક સૂટમાં જોવા મળી હતી. બીજા અપીયરન્સમાં તે બ્લેક ગાઉનમાં હતી.

હોલિવૂડ એક્ટ્રેસ સાથે જોવા મળી

ઐશ્વર્યા રાય હોલિવૂડ એક્ટ્રેસ ઈવા લોંગોરિયા સાથે જોવા મળી હતી. ઐશ્વર્યા રાય કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પતિ અભિષેક તથા દીકરી આરાધ્યા સાથે ગઈ છે.

ઐશ્વર્યાનો લુક કેવો હતો?

ઐશ્વર્યા રાય Aishwarya Rai બ્લેક ફ્લોરલ ગાઉનમાં જોવા મળી હતી. તેણે ન્યૂડ મેકઅપ કર્યો હતો. વાળને સેન્ટર પાર્ટ કરીને પાછળથી પીન અપ કર્યા હતા. ફિંગર રિંગ્સથી લુક કમ્પ્લિટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા ઉપરાંત દીપિકા પાદુકોણ, ઉર્વશી રાઉતેલા, પૂજા હેગડે, નવાઝુદ્દીન સિદ્દકી, ફિલ્મમેકર શેખર કપૂર, એ આર રહમાન, તમન્ના ભાટિયા સહિતના સેલેબ્સ કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા.

તમે આ પણ વાંચી શકો છો :

Pushpa: The Rise પછી અલ્લુ અર્જુન પાસે મોટી ફિલ્મ બનાવવાનો હતો પ્લાન

તમે આ પણ વાંચી શકો છો :

Cannes 2022 : ઝેલેન્સકીના ભાષણથી શરૂ થયો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, કહ્યું- લોકોમાંથી નફરત થશે ખતમ

 

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT

અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ...

Latest stories