HomeElection 24'Yuva Sanyojak Sammelan' : બારડોલી લોકસભા ખાતે યોજાયું યુવા સંયોજક સંમેલન, યુવા...

‘Yuva Sanyojak Sammelan’ : બારડોલી લોકસભા ખાતે યોજાયું યુવા સંયોજક સંમેલન, યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાંટે આપ્યું માર્ગદર્શન – India News Gujarat

Date:

‘Yuva Sanyojak Sammelan’ : સંમેલનમાં વિપક્ષ પર પ્રહાર કરતાં પ્રશાંત કોરાંટ મતદાન પૂર્ણ ના થાય ત્યાં સુધી જવાબદારી નિભાવવા કહ્યું.

યુવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું આપ્યું

સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોંરાટ બારડોલી ની મુલાકાતે પહોંચ્યા હતા. યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોંરાટે યુવા મોરચાના કાર્યકરો સાથે યુવા સંયોજક સંમેલનમા યુવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું આપ્યું હતું. એ બાબતે મતદારો સુધી મોદી સરકારે કરેલા કામોની યાદ કરાવી મતદારો વધારેમાં વધારે ભાજપ તરફી અને સર્વોત્તમ મતદાન્ કરાવે એ વિગતવાર્ સંમેલનમાં ચર્ચા કરવામાં આવી હતી.

૩૭૦ મતની લીડ આપવાની પણ ચર્ચા કરી

બારડોલી ખાતે ભાજપાના પ્રદેશ યુવા મોરચા ના અધ્યક્ષ પ્રશાંત કોરાંટ કાર્યક્રતા સમેલન માં પહોંચ્યા હતા અહિયાં બારડોલી લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ સુરત જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક અને તાપી જિલ્લાની બે વિધાનસભા બેઠકના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. યુવા સંયોજક સંમેલનમાં સુરત જિલ્લા ભાજપ અધ્યક્ષ તેમજ લોકસભાના પ્રભારી તથા સુરત અને તાપી જિલ્લાના યુવા મોરચના પ્રમુખ, મહામંત્રીની ઉપસ્થિતિમાં યુવા સંયોજક સંમેલન યોજાયું હતું. પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંત કોંરાટે સંમેલન દરમ્યાન્ કોંગ્રેસ પર પ્રહાર કાર્ય તેમજ યુવા કાર્યકરોને બૂથ દીઠ ૩૭૦ મતની લીડ આપવાની પણ ચર્ચા કરી હતી. સંમેલનમાં યુવા કાર્યકરોને સરકારની તમામ યોજનાનો લાભ જનતાએ લીધો છે.

‘Yuva Sanyojak Sammelan’ : બચી ગયેલા મતદારોને સમયસર મતદાન મથકે પહોંચી મતદાન કરે એ ધ્યાન રાખવું

સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલા આ કાર્યકરો સાથે યુવા સંયોજક સંમેલનની બેઠકમાં યુવાન કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને પ્રશાંત કોરાંટે કાર્યક્રતા દ્વારા સોંપવામાં આવેલી કામગીરીમાં બિલકુલ પણ બેદરકારી કે આળસ રાખ્યા વગર તમામ જવાબદારીઓ પૂર્ણ કરવાની અને મતદાન પૂર્ણ ના થાય ત્યાં સુધી તમામ મતદારો મતદાન કરી લીધું છે કે નહીં એની ખાતરી કરી બચઈઉ ગયેલા મતદારોને સમયસર મતદાન મથકે પહોંચી મતદાન કરે એ બધી બાબતોનું ધ્યાન રાખવાની સૂચના પણ આપી હતી..

તમે આ પણ વાંચી સકો છો :

Lok Sabha Election 2024: ત્રીજા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ, 7 મેના રોજ થશે મતદાન

તમે આ પણ વાંચી સકો છો :

Rameshwaram Cafe Blast કેસમાં NIAને મળી મોટી સફળતા, માસ્ટરમાઇન્ડ સહિત બે આરોપીની ધરપકડ

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories