Voting With Family By Jitubhai Choudhry : વહેલી સવારથી મતદાન હેતુ લોકોની લાંબી લાઇન શાંતિપૂર્ણ મતદાન માટે તમામ વ્યવસ્થા.
પ્રાથમિક શાળામાં મતદાન કરવા પહોંચ્યા
મગ્ર ગુજરાત માં જ્યારે સામાન્ય ચુંટણી હેઠળ લોકો વોટ કરી રહ્યા છે ત્યારે કપરાડા વિધાનસભાના જીતુભાઇ ચૌધરી પોતાના પરિવાર સાથે કાકડ કોપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા.
Voting With Family By Jitubhai Choudhry : વહેલી સવારથિજ મતદાન હેતુ લોકોની લાંબી લાઇન
7 મે ના રોજ ગુજરાત માં તોજાયેલા ચુંટણી હેઠળ લોકોએ ઉત્સાહ પૂર્વક પોતાનો મત આપ્યો હતો. બધા નેતાઓ સહિત નાગરિકો વહેલી સવાર થિજ મતદાન કરવા મતદાન મથક પર પહોંચી ગયા હતા. ત્યારે વલસાડ ડાંગ બેઠક માટે કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પણ પોતાના પરિવાર સાથે કાકડકોપર ગામે પ્રાથમિક શાળામાં મતદાન ખાતે આવી પહોંચી પરિવાર સાથે મતદાન કર્યું હતુ. આ મતદાન મથક પર પણ વહેલી સવારથિજ મતદાન હેતુ લોકોની લાંબી લાઇન જોવા મળી હતી. મીડિયા સાથે વાત કરતાં જીતુભાઈ ચૌધરી એ તમામ મતદારોને મતદાન કરવા કહ્યુ હતુ. તે સાથે આ મતદાન મથક પર કોઈ પણ સમસ્યા વગર શાંતિપૂર્ણ મતદાન થાઈ તે માટે તમામ તૈયારીયો કરવામાં આવી હતી
તમે આ પણ વાંચી સકો છો :
Run For Vote: ભાવનગરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ, વહીવટી તંત્રનાં અધિકારી અને કમરચારી જોડાયા
તમે આ પણ વાંચી સકો છો :
.