HomeElection 24Visit To Union Territory : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સંઘ પ્રદેશની...

Visit To Union Territory : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સંઘ પ્રદેશની મુલાકાતે, અમિત શાહની ઉપસ્થિતીમાં અનેક બેઠકો યોજાઈ – India News Gujarat

Date:

Visit To Union Territory : કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પરામર્સદાત્રી સમિતિની બેઠકની અધ્યક્ષા કરી. કેન્દ્રીય સશસ્ત્ર દળ અને જમ્મુ કાશ્મીરના વિકાસ વિષય પર ચર્ચા.

મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સંઘ પ્રદેશની મુલાકાતે આવ્યા છે.અમિત શાહની ઉપસ્થિતીમાં અનેક બેઠકો યોજાઈ હતી જેમાં મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ મહત્વની બેઠકમાં સીઆરપીએફ એટલે કેન્દ્રીય સશસ્ત્ર દળ અને જમ્મુ કાશ્મીરના વિકાસ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની સાથે સીઆરપીએફ ના રાષ્ટ્રીય સ્તરના અધિકારીઓ અને જમ્મુ કાશ્મીરના પણ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.સાથે જ સમિતિના સભ્ય સાંસદો પણ હાજર રહ્યા હતા જેમાં સુરક્ષાના મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. .આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પરામર્સદાત્રી સમિતિના સભ્ય સાંસદો, સંબંધિત અધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહની આગેવાનીમાં ગતરોજ દમણના મીરાસોલ રિસોર્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક મહત્વની બેઠક યોજી હતી.

Visit To Union Territory : દમણના મીરાસોલ રિસોર્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક મહત્વની બેઠક યોજી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી ની મુલાકાતનો ગતરોજ બીજો દિવસ હતો. અમિત શાહની આગેવાનીમાં ગતરોજ દમણના મીરાસોલ રિસોર્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક મહત્વની બેઠક યોજી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પરામર્સદાત્રી સમિતિની બેઠકની અધ્યક્ષા કરી હતી .આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પરામર્સદાત્રી સમિતિના સભ્ય સાંસદો, સંબંધિત અધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની સાથે સીઆરપીએફ ના રાષ્ટ્રીય સ્તરના અધિકારીઓ અને જમ્મુ કાશ્મીરના પણ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વની બેઠકમાં સીઆરપીએફ એટલે કેન્દ્રીય સશસ્ત્ર દળ અને જમ્મુ કાશ્મીરના વિકાસ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.

તમે આ પણ વાંચી સકો છો :

Manoj Jarang fast: મનોજ જરાંગે 17 દિવસ પછી ઉપવાસ સમાપ્ત કર્યા, હોસ્પિટલમાં થયા દાખલ

તમે આ પણ વાંચી સકો છો :

Maharashtra: સુપ્રિયા સુલેએ અજિત પવાર અને સુનેત્રા પવાર પર કટાક્ષ કર્યો-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

SKIN FRECKLES :ચહેરા પરની ફ્રીકલ દૂર કરવા જાણો આ રીત

INDIA NEWS GUJARAT : ફ્રીકલ્સ કોઈપણ વ્યક્તિની ત્વચા પર...

REMOVE ACNE FROM FACE : ચહેરા પરથી ખીલ દૂર કરવા માટે કયું ટોનર વાપરવું?

INDIA NEWS GUJARAT : મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓ તેમના...

ALOE VERA SABJI : જાણો એલોવેરાનું શાક બનાવવાની રીત

INDIA NEWS GUJARAT : તમે ઘણા પ્રકારના શાક તો...

Latest stories