HomeElection 24Ravindra Bhati Visits Surat : રાજસ્થાન અપક્ષના ઉમેદવાર રવિન્દ્ર ભાટી પહોંચ્યા સુરત,...

Ravindra Bhati Visits Surat : રાજસ્થાન અપક્ષના ઉમેદવાર રવિન્દ્ર ભાટી પહોંચ્યા સુરત, રવિન્દ્ર ભાટીની ઝલક જોવા માટે 10000ની જનમેદની ઉમટી – India News Gujarat

Date:

Ravindra Bhati Visits Surat : સ્થાનિક પોલીસની સાથે બ્રાન્ચોની ટીમો પણ વ્યવસ્થામાં લાગી લોકસભા ચૂંટણીને લઇ રવીન્દ્ર ભાટીએ રાજસ્થાનના લોકોને આવકાર્યા.

10,000 થી વધુની ભીડ ઉમટી પડી હતી

રાજસ્થાનના લોકસભાના ઉમેદવાર એવા રવીન્દ્રસિંહ ભાટી સુરત ખાતે પહોંચ્યા હતા ત્યારે રવિન્દ્ર સિંહ ભાટીની ફેન ફોલોવિંગ જોઈ હાજર તમામ લોકો આચાર્ય ચકિત થઈ ગયા હતા રવિન્દ્રસિંહ ભાટીને જોવા માટે આશરે 10,000 થી વધુની ઉમટી પડી હતી. અને જ્યારે આટલી મોટી જનમેદની નહીં એક નાના એવા ગ્રાઉન્ડ પર ભેગી થઈ તો સ્થાનિક પોલીસની સાથે સાથે બ્રાન્ચોની ટીમ પણ વ્યવસ્થાના ભાગરૂપે ખડકી દેવાઈ હતી.

Ravindra Bhati Visits Surat : 26 તારીખ સુધી તમારા વચ્ચે આવશે તમને મળશે

રાજસ્થાન લોકસભામાં અપક્ષ તરીકે ઉમેદવારી કરી રહેલા રવીન્દ્ર ભાટી એ સુરતમાં જનસભા ને સંબોધન કર્યું હતું.. રવિન્દ્રસિંહ ભાટીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે બાડમેર જેસલમેર અને બાલોતરા લોકસભાની ચૂંટણી હું નથી લડી રહ્યો પરંતુ ત્યાંના તમામ લોકો લડી રહ્યા છે રવિન્દ્ર ભાટીએ જણાવ્યું હતું કે જ્યાં કોઈ રાજનેતા કે સ્ટાર પ્રચારક ફરકતા નહોતા પરંતુ જ્યારથી મેં ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે આવી લોકસભાથી તમામ પાર્ટીના મોટા મોટા નેતાઓની સ્ટાર પ્રચારકો અહીં આવી રહ્યા છે પરંતુ તમને એક વાત જણાવી દઉં કે આ લોકો ફક્ત 26 તારીખ સુધી તમારા વચ્ચે આવશે તમને મળશે અને ત્યારબાદ તમે તેને ફોન કરશો તો તેઓ ફોન નહીં ઉપાડતાને ક્યાંક નંબર પણ બંધ આવશે તો તમારો રવિન્દ્ર પાર્ટી તમારી વચ્ચે રહેશે આ પ્રકારનું વક્તવ્ય તેમને રાજસ્થાન સમાજના લોકો વચ્ચે આપ્યું હતું તો ક્યાંકને ક્યાંક રવીન્દ્ર ભાટીને જોવા અને સમર્થકોની સંખ્યા માનવામાં આવે તો આશરે દસ હજારથી વધુ લોકો ત્યાં હાજર રહ્યા હતા.

તમે આ પણ વાંચી સકો છો :

VNSGU Exams: ‘પ્રોફેસર પાસ કરી દેશે’ની આશાએ વિદ્યાર્થીએ કર્યું કારનામું

તમે આ પણ વાંચી સકો છો :

Duplicate Products: ઓલપાડમાં ડુપ્લીકેટ ડવ શેમ્પૂ ઝડપી પાડતી પોલીસ, 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories