HomeElection 24Rangoli For Voting Awareness : સુરત કલેકટર કચેરીના એ બ્લોક અને બી...

Rangoli For Voting Awareness : સુરત કલેકટર કચેરીના એ બ્લોક અને બી બ્લોકમાં રંગોળી મતદાન કરવા પ્રત્યે લોકોને જાગૃત કરવા બનાવાઇ – India News Gujarat

Date:

Rangoli For Voting Awareness : સંસ્કાર ભારતી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવાઇ રંગોળી આઠ વિદ્યાર્થિનીઓએ ત્રણ કલાક મહેનત કરી રંગોળી બનાવી.

આઠ વિદ્યાર્થિનીઓ એ ત્રણ કલાક મહેનત કરી

મતદાન કરવા પ્રત્યે લોકોને જાગૃત કરવા સંસ્કાર ભારતી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા સુરત કલેકટર કચેરીના એ બ્લોક અને બી બ્લોકમાં રંગોળી બનાવવામાં આવી છે.આઠ વિદ્યાર્થિનીઓ એ ત્રણ કલાક મહેનત કરી રંગોળી બનાવી છે.

કારણ છે લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવાનો

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો મતદાતાઓ ને રીઝવવા અવનવા પ્રયાસો કરી રહ્યા છે જ્યારે બીજી તરફ લોકો મતદાન કરી પોતાની ફરજ નિભાવે તે માટે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.જેમાં સુરતની સંસ્કાર ભારતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ૮ વિદ્યાર્થિનીઓ એ ત્રણ કલાક મહેનત કરી સુરત કલેકટર કચેરીના એ અને બી બ્લોકમાં સરસ મજાની રંગોળી બનાવી છે.આ રંગોળી બનાવવા પાચલનું કારણ છે લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવાનો.આ રંગોળી કલેકટર કચેરીમાં આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે અને વિદ્યાર્થિનીઓના આ પ્રયાસની લોકો સરાહના કરી રહ્યા છે.

Rangoli For Voting Awareness : રેલવે સ્ટેશન જેવી જાહેર જગ્યાઓ ઉપર મતદાન જાગૃતિ માટે રંગોળી બનાવવામાં આવશે

આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથ સિંહ પરમારે જણાવ્યું હતું કે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા બસ સ્ટેશન,રેલવે સ્ટેશન જેવી જાહેર જગ્યાઓ ઉપર મતદાન જાગૃતિ માટે રંગોળી બનાવવામાં આવશે.

તમે આ પણ વાંચી સકો છો:

Know who is Congress candidate Kishori Lal Sharma: રાજીવ ગાંધીના સમયથી અમેઠીમાં કામ કરે છે, જાણો કોણ છે કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા?

તમે આ પણ વાંચી સકો છો:

PM Modi gave advice to Rahul Gandhi: ડરશો નહીં, દોડશો નહીં, જાણો શા માટે પીએમ મોદીએ રાહુલ ગાંધી પર કર્યો આ કટાક્ષ

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories