HomeElection 24Preparation Of Loksabha Elections 2024 : સુરતમાં લોકસભા ચૂંટણીમાં મતદાનની તૈયારીઓ શરૂ,...

Preparation Of Loksabha Elections 2024 : સુરતમાં લોકસભા ચૂંટણીમાં મતદાનની તૈયારીઓ શરૂ, સુરતમાં નવસારી લોકસભાની ચાર બેઠકનો થાય છે સમાવેશ – India News Gujarat

Date:

Preparation Of Loksabha Elections 2024 : મજુરા ઉધના લિંબાયત અને ચોર્યાસી વિધાનસભા બેઠકનો સમાવેશ. નવસારી લોકસભા બેઠકમાં સમાવેશ વિસ્તારમાં થશે મતદાન.

પોલીગ ઓફિસર સહિતનો સટાફ બુથ ખાતે રવાના

નવસારી લોકસભા બેઠકમાં આવતી સુરતની ચાર વિધાનસભા ખાતે આવતી કાલે મતદાન થવાનું હોય EVM વિવીપેટ સહિતની સામગ્રી લઈને પોલીગ ઓફિસર સહિતનો સટાફ બુથ ખાતે રવાના થયા હતા..

Preparation Of Loksabha Elections 2024 : EVM સહિતની સામગ્રી મોકલવાની તૈયારીઓ શરૂ

નવસારી લોકસભા બથક પર યોજાનારી ચુંટણી માટે પ્રસાસન દ્વારા ડિસ્પેચીનગ કામગીરી શરૂ કરાય હતી જેમાં પ્રીસાઇડિંગ ઓફિસર સહિત પોલીગ સટાફ દ્વારા મતદાન મથકે EVM મશીન સહિતની સામગ્રી લઈને ડિસ્પેચીનગ સેન્ટર થઈ જુદાજુદા બુથ પર રવાના થયા હતા મજુરા વિધાનસભા સહિતની ચાર વિધાનસભા ખાતે પોલીગ સટાફ રવાના કરાયા હતા.. સમગ્ર કામગીરી બાબતે અમારા સવાદદાતા અમિત રાજપૂત દ્વારા ચુંટણી અધિકારી સાથે વાતચિત કરી હતી. ચારેય બેઠકના ડિસપેચ સેન્ટર ઉપરથી કામગીરી શરૂ કરાય. EVM સહિતની સામગ્રી મોકલવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી. પોલીસ સ્ટાફ અને પોલિંગ ઓફિસરો ડિસ્પેચ સેન્ટરેથી રવાના વહેલી સવારથી પહોંચી રહ્યા છે ડિસ્પેચ સેન્ટર ઉપર. ડિસચપેચ સેન્ટર ઉપર રિપોર્ટિંગની કામગીરી.

તમે આ પણ વાંચી સકો છો :

Digvijay Singh said this to PM Modi: આત્મનિરીક્ષણ…, જાણો શા માટે દિગ્વિજય સિંહે પીએમ મોદીને આવું કહ્યું 

તમે આ પણ વાંચી સકો છો :

Bomb Threat Emails: સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીના કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, રશિયાને ન્યાયિક વિનંતી મોકલશે


SHARE

Related stories

Latest stories