HomeElection 24Postal Ballet Voting : લોકસભા ની ચૂંટણીને લઈ પોસ્ટલ બેલેટ થી મતદાન,...

Postal Ballet Voting : લોકસભા ની ચૂંટણીને લઈ પોસ્ટલ બેલેટ થી મતદાન, પોલીસ કર્મચારી, હોમગાર્ડ ,TRB ના જવાનોએ કર્યું મતદાન – India News Gujarat

Date:

Postal Ballet Voting : બેલેટ પેપર પોસ્ટલ બેલેટ થી મતદાન 900 જેટલા સરકારી કર્મચારી કર્યું મતદાન.

Postal Ballet Voting : ખુબજ મોટી સંખ્યામાં મતદાન કરવામાં માટે લાંબી લાઈન જોવાઈ

લોકસભા ચુંટણીને પોલીસ કર્મચારી, હોમગાર્ડ ,TRB ના જવાનો પોસ્ટલ બેલેટ થી મતદાન કરી રહ્યા છે.આ મતદાન પ્રક્રિયા સવારે ૯ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી ચાલ્યું હતું. ચૂંટણીના દિવસે પોલીસ કર્મચારી સહિતના જવાનો બંદોબસ્તમાં રહેતા હોવાથી તેઓ માટે મતદાન વહેલું કરવામાં આવતો હોય છે.લોકસભા ચૂંટણી માટે પોલીસ કર્મચારી, હોમગાર્ડ ,TRB ના જવાનો મતદાન કરી રહ્યા છે. સવારે ૯ વાગ્યા થી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા ચાલી હતી . મતદાન કરવા પોલીસ કર્મી સહિતનાઓ ખુબજ મોટી સંખ્યામાં મતદાન કરવામાં માટે લાંબી લાઈનો માં જોવા મળ્યા હતા . 900 જેટલા સરકારી કર્મચારીઓ મતદાન કર્યું હતું. લોકસભા ની ચૂંટણીને લઈ પોસ્ટલ બેલેટ થી મતદાન, પોલીસ કર્મચારી, હોમગાર્ડ ,TRB ના જવાનોએ કર્યું મતદાન.

તમે આ પણ વાંચી સકો છો:

Valsad: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન, પોલીસ જવાનોએ પોલીસ હેડ મતદાન કર્યું 

તમે આ પણ વાંચી સકો છો:

Booth Trade Dialogue Program : મોડાસામાં બુથ પ્રમુખ સંવાદ કાર્યક્રમ, ‘રાહુલ ગાંધીને રાજા મહારાજાઓના ઇતિહાસની પુરી જાણકારી નથી’

SHARE

Related stories

Latest stories