HomeElection 24Ponam Madam Vijay Reli : ભાજપના ઉમેદવાર પૂનમ માડમ વિજય સંકલ્પ, અનુરાગ...

Ponam Madam Vijay Reli : ભાજપના ઉમેદવાર પૂનમ માડમ વિજય સંકલ્પ, અનુરાગ ઠાકોર મીડિયા સાથે કરી વાતચીત – India News Gujarat

Date:

Ponam Madam Vijay Reli : કેન્દ્ર સરકારની યોજના ઓના અનુરાગ ઠાકુરે કર્યા વખાણ ભાજપ ઉમેદવાર પૂનમ માડમના સમર્થનના ખાસ વિજય રેલિ યોજાઇ.

જિલ્લાના સંતો- મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી

જામનગર શહેરમાં બીજેપીના ઉમેદવાર પૂનમ માડમનો ભવ્ય રોડ શો યોજાયો હતો. રોડ શોમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા હતા. જામનગર લોકસભા ની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનું ઉમેદવારી પત્ર ભરવા માટે યોજાઈ ગયેલી વિશાળ વિજય સંકલ્પ રેલીમાં હાલારના બંને જિલ્લાના સંતો- મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

Ponam Madam Vijay Reli : મહિલા મોરચાના હોદ્દેદારો સહિતના મહિલા અગ્રણીઓ હજાર રહ્યાં હતા

જામનગર શહરમાં લોકસભા બેઠક પર થી ભાજપ ઉમેદવાર પૂનમ માડમના સમર્થનના ખાસ વિજય રેલિ યોજાઇ હતી. જામનગર લોકસભાના ઉમેદવારને આવકારવા માટે જામનગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ધારાસભ્ય રિવાબ જાડેજા તેમજ અન્ય મહિલા કોર્પોરેટરો, અને શહેર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો સહિતના મહિલા અગ્રણીઓ હજાર રહ્યાં હતા. પૂનમબેન માડમ કેન્દ્રીય મંત્રી અનુરાગજી ઠાકુરની સાથે મંચ પર આવ્યા હતા. આ દરમિયાન અનુરાઘ ઠાકુરે પૂનમ માડમને જંગી લીડથી જીત અપાવવા માટે અપીલ કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ વખતે 404 પારનો લક્ષ્યાંક છે. તે સાથે કેન્દ્ર સરકારની યોજનાઓના અનુરાગ ઠાકુરે વખાણ કર્યા હતા અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

તમે આ પણ વાંચી સકો છો :

Died Of Heart Attack During Election Duty/ગણદેવીમાં ચૂંટણીની ફરજ દરમિયાન કોલેજના પ્રાધ્યાપકનું હદયરોગનો હુમલો આવતા મોત

તમે આ પણ વાંચી સકો છો :

The beginning of the festival of democracy in the country: દેશમાં લોકશાહીનો પર્વનો પ્રારંભ

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories